For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રકૃતિની ગોદમાં સાંત્વના બક્ષે છે મયૂરભંજ

|
Google Oneindia Gujarati News

મયૂરભંજમાં પ્રવાસન, શ્રેષ્ઠ સ્થળોની મુલાકાત અને સારા સ્થળોનું ભ્રમણ પ્રદાન કરે છે. અહીં મનાવવામાં આવતા તેહવારોમાં દૂર-દૂરથી પ્રવાસીઓ અને લોકો ભાવના અને જુસ્સા સાથે એકઠા થાય છે અને ઉત્સવના આનંદની મજા લે છે. અહીં મનાવવામાં આવતા ચૈત્ર પર્વ તહેવારમા અનેક પ્રતિભાશાળી લોકો અહીં આવીને પોતાની પ્રતિભાના દર્શન કરાવે છે. પ્રતિભાની સાચી ઓળખ કરનારા અને ભાગ લેનારા પ્રતિભાગી અહીં આ અવસરે આવે છે.

મયૂરભંજ, ચારેકોર એવા સ્થળોથી ઘેરાયેલું છે, જ્યાં દરેક સ્થળ પર કંઇકને કંઇ નવું અને અનોખુ હોય છે, ક્યાંક સ્વાદ અને જાયકા સારા છે, તો ક્યાંકની પર્સનાલિટી ફેમસ છે. મયૂરભંજ પ્રવાસન સંપૂર્ણ રીતે બારીપદા પર નિર્ભર છે, જે મયૂરભંજની રાજધાની છે અને અહીં સિમિલિપાલ રાષ્ટ્રીય પાર્ક સ્થિત છે. દેવકુંડના સબલાઇમ દ્રશ્ય, દિલને થંભાવી દેવા છે, પર્યટક, મયૂરભંજમાં ખિંચિંગમાં આવીને અનેક પ્રવાસન સ્થળો સાથે મંદિરોના પણ દર્શન કરી શકો છો.

મયૂરભંજ હંમેશાથી ખનિજ ભંડારના કારણે, ઐતિહાસિક દ્રષ્ટિથી મહત્વપૂર્ણ રહ્યું છે, ખનિજ સંસાધનથી ભરપૂર હોવાના કારણે મયૂરભંજની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે તેના પર નિર્ભર કરે છે. મયૂરભંજના વિસ્તાર સંપૂર્ણપણે હરિયાળી, નદીઓ અને પર્વતોથી ઘેરાયેલો છે, જે એક સુંદર દ્રશ્ય પ્રદાન કરે છે. મયૂરભંજ ક્ષેત્રમાં મોટી સંખ્યામાં ખાણો છે, તેથી અહીંના પરિદ્રશ્યોની ગુણવત્તાને જીવીત અને સંપન્ન બનાવી રાખવા માટે સિમલીપાલ રાષ્ટ્રીય પાર્કને સ્થાપિત કરવામા આવ્યું, જેની મદદથી મયૂરભંજના પ્રવાસીને ખાસ બનાવી દે છે.

મયૂરભંજની યાત્રા, જીવનમાં ઉત્સવોને પરત લાવી દે છે. મયૂરભંજમાં વર્ષ ભર કોઇને કોઇ તહેવારને ધામધૂમથી બનાવી લે છે અને અહીં લોકો આ દરમિયાન ઘણું નૃત્ય કરે છે. અહીંના લોકોની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત અહીં નાસ્તામાં ખાવામાં આવતા મુદહી(પફ્ડ રાઇસ) હોય છે. પ્રવાસી અહીં આવીને એક વિશેષ પ્રકારની પ્લેટ અથવા કટોરામાં, જેને સાલના પત્તાઓમાંથી બનાવામાં આવે છે, તેમાં ભોજન લઇ શકે છે. બારીપદામાં રથ યાત્રા, ઓરિસ્સાના પુરી રથના ઉત્સવ બાદ બીજા નંબર પર આવે છે. ઉત્સવો દરમિયાન અહીં આવીને પ્રવાસી, મયૂરભંજના તમામ રંગોને ઉત્સવો અને હર્ષોલ્લાસ સાથે જોઇ શકાય છે. મયૂરભંજના છાઉ નૃત્ય, અહીંના નૃત્યનો એક પ્રકાર છે, જે અહીંના અદ્વિતીય સંસ્કૃતિનો એક અભિન્ન અંગ છે. તો ચાલો તસવીરો થકી જોઇએ ઓરિસ્સાના મયૂરભંજને.

બારીપદા

બારીપદા

મયૂરભંજમાં આવેલા બારીપદાનો સાઇડ વ્યૂ

જગન્નાથ મંદિર

જગન્નાથ મંદિર

મયૂરભંજના બારીપદામાં જગન્નાથ મંદિરની સામેનું દ્રશ્ય

વ્યૂ પોઇન્ટ

વ્યૂ પોઇન્ટ

મયૂરભંજમાં સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાનનો વ્યૂ પોઇન્ટ

રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખળખળ વહેતી નદી

રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખળખળ વહેતી નદી

મયૂરભંજના સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખળખળ વહેતી નદી

મનમોહક દ્રશ્ય

મનમોહક દ્રશ્ય

મયૂરભંજના સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાનનું મનમોહક દ્રશ્ય

ફૉલ વ્યૂ

ફૉલ વ્યૂ

મયૂરભંજના સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાનમાં ફૉલ વ્યૂ

બરેહિપાની ઝરણું

બરેહિપાની ઝરણું

મયૂરભંજના સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલું બરેહિપાની ઝરણું

દેઓકુંડ

દેઓકુંડ

મયૂરભંજમાં આવેલું દેઓકુંડ

English summary
Tourism in Mayurbhanj is bolstered by the unsurpassed sights and sounds on offer. The festivals that are celebrated with a peerless fervor and spirit draw crowds from far and near. The Chaitra Parva festival beckons talented individuals from across the country. The recognition afforded to the talent on displa
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X