For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુન્નાર- પ્રાકૃતિક સૌંદર્યથી પરિપૂર્ણ સ્વર્ગ સમાન સ્થળ

|
Google Oneindia Gujarati News

મુન્નાર એક અવિશ્વસનીય, શાનદાર અને અતિ આકર્ષક મનને લોભવનારું હિલ સ્ટેશન છે, જે ઇડુક્કી જિલ્લામાં સ્થિત છે. પર્વતોના વિસ્તારથી ઘેરાયેલુ આ હિલ સ્ટેશન પશ્ચિમી ઘાટ પર સ્થિત છે. મુન્નાર નામનો અર્થ થાય છે, ત્રણ નદીઓ અને જે મઘુરપુજહા, નલ્લાથન્ની અને કુંડાલી નદીઓના અજબ મિલન સ્થળવાળા ક્ષેત્રને પ્રદર્શિત કરે છે.

સીમા પર સ્થિત હોવાના કારણે, મુન્નાર શહેરને પાડોસી રાજ્ય જેમકે તમિળનાડુથી અનેક સાંસ્કૃતિક સંબંધો છે. પર્યટન ગંતવ્યોની ભારે માંગ બાદ, આ હિલ સ્ટેશન વિશ્વભરમાં કેરળના પ્રમુખ પ્રવાસન સ્થળોના રૂપમાં લોકપ્રિય થવા લાગ્યું છે. દેશના વિભિન્ન શહેરો અને અન્ય બાહરી દેશોથી આવનારા લાખો પ્રવાસીઓ અને પિકનિક મનાવનારા લોકો માટે આ હિલ સ્ટેશન એક શાનદાર સ્થળ છે, જ્યાં તે પોતાની રજાઓની મજા લઇ શકે છે.

મુન્નારનો એક ઇતિહાસ પણ છે, જ્યાં ઉપનિવેશિક અને આધુનિક યુગનો પાયો એક સાથે નંખાયો હતો. જે અંગ્રેજ, ભારતમાં પહેલાં આવ્યા હતા, તેમણે મુન્નાર, અહીની પ્રાકૃતિક સુંદરતા અે સુખદ જળવાયુના કારણે પળવારમાં ઘણું જ પસંદ આવ્યું હતું. આજે પણ મુન્નાર, ગરમીઓમાં તેના સુંદર પ્રાકૃતિક દ્રશ્યોથી ભરપૂર અને પ્રેરણાદાયક પરિવેશવાળું આદર્શ ગંતવ્ય સ્થળ છે.

મુન્નારમાં એ બધુ જ છે, જે એક પ્રકૃતિ પ્રેમી કોઇ આદર્શ પ્રાકૃતિક સ્થળ પાસેથી આશા રાખે છે, જેમ કે, નજરોને થંભાવી દે તેવા ચાના બાગાન, પ્રાચીન ઘાટીઓ, પર્વતો પર વક્રાકાર ઢાળ, સ્વાસ્થ્યને લાભ આપે તેવી હરિત જમીન, વનસ્પતિઓ વિગેરે. જે પ્રવાસીની રજાઓને યાદગાર બનાવી શકે છે, તો ચાલો તસવીરો થકી નિહાળીએ કેરળના મુન્નારને.

ઇકો પોઇન્ટ

ઇકો પોઇન્ટ

મુન્નારમાં આવેલું ઇકો પોઇન્ટ

ઇકો પોઇન્ટ

ઇકો પોઇન્ટ

મુન્નારમાં આવેલું ઇકો પોઇન્ટ

ઇકો પોઇન્ટ

ઇકો પોઇન્ટ

મુન્નારમાં આવેલું ઇકો પોઇન્ટ

એરાવિકુલમ પાર્ક

એરાવિકુલમ પાર્ક

મુન્નારમાં આવેલું એરાવિકુલમ પાર્ક

એરાવિકુલમ પાર્ક

એરાવિકુલમ પાર્ક

મુન્નારમાં આવેલું એરાવિકુલમ પાર્ક

એરાવિકુલમ પાર્ક

એરાવિકુલમ પાર્ક

મુન્નારમાં આવેલું એરાવિકુલમ પાર્ક

રાજમાલા

રાજમાલા

મુન્નારમાં આવેલી રાજમાલા, અનામુડી પર્વતોનું દ્રશ્ય

અનાયિરંકલ ડેમ

અનાયિરંકલ ડેમ

મુન્નારમાં આવેલો અનાયિરંકલ ડેમ

English summary
Munnar is an incredibly spectacular and irresistibly enthralling hill station located in the district of Idukki. Surrounded by winding terrains of mountains, this hill station is positioned on the Western Ghats. The name ‘Munnar’ means ‘Three Rivers’ and indicates the place’s peculiar setting at the convergence of the Madhurapuzha, Nallathanni and Kundaly rivers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X