For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજગીર: સંસ્કૃતિ અને ઇતિહાસનો કાળાતીત રોમાન્સ

|
Google Oneindia Gujarati News

રાજગીર, શાહીઘરાણા, ભારત બિહારના રાજ્યમાં સ્થિત મગધની પ્રાચીન રાજધાની હતી. ભક્તિપુર પરિવહનના વિભિન્ન સાધનોથી રાજગીરને પટના સાથે જોડે છે. રાજગીર એક ઘાટીમાં સ્થિત છે અને તેના આકર્ષણ પ્રવાસી ચુંબક સમાન છે. ઘાટી ઉપરથી મંત્રમુગ્ધ કરી દેનારા પર્વતોથી ઘેરાયેલી છે. એક શહેર તરીકે રાજગીર, ભગવાન બુદ્ધ અને બૌદ્ધ ધર્મથી સંબંધિત અગણિત કહાણીઓનું એક ઝરણું છે.

રાજગીર પ્રવાસન સ્મારકો અને આવા સ્થાનોથી ભરેલું પડ્યું છે, જે યાત્રીના જ્ઞાન અને અનુભવને સમૃદ્ધ કરી શકે છે અને કોઇને પણ રોમાંચ કરી શકે છે. પ્રમુખ આકર્ષણ અજાતશત્રુ કિલ્લો, જીવકકરમ ઉદ્યાન અને સુવર્ણ ભંડાર સામેલ છે. બ્રહ્મકુંડ રાજગીર પ્રવાસનનું એક પ્રમુખ અંશ છે. બ્રહ્મકુંડ વ્યાપક રીતે પ્રખ્યાત ઔષધિય ગુણોવાળા ગરમ પાણીના ઝરણા માટે જાણીતુ છે અને પ્રવાસીઓની ભીડને આકર્ષિત કરે છે.

જૈન અને બૌદ્ધના શહેર માટે એક મહાન પ્રેમ છે, કારણ કે તેમના ધાર્મિક ગુરુ ગૌતમ બુદ્ધ અને મહાવીરે આ શહેરમાં પોતાના જીવનનો એક મોટો કાલખંડ અહીં વિતાવ્યો હતો. રાજગીરનો અર્થ છે રાજગૃહ રાજાનું ઘર. આ સમ્રાટ જરાસંઘની કહાણી અને પાંડવો સાથેના તેમના યુદ્ધ અંગે જણાવે છે.

રાજગીરે ગૌતમ બુદ્ધ અને ભગવાન મહાવીરના સફરને પણ જોયો છે. રાજગીર પ્રવાસન બૌદ્ધ ધર્મ અને જાન ધર્મના વિકાસમાં મહત્વપૂર્ણ ઘટનાઓની યાદીમાં છે. રાજગીરની સપ્તપર્ણી ગુફાઓ ક્યારેક આયોજિત પહેલા બૌદ્ધ પરિષદનું સ્થળ હતું. બૌદ્ધ ધર્મના વિકાસ અને લોકપ્રિયતાના કારણે રાજગીરને કેન્દ્ર બનવામાં મદદ મળી છે. રાજગીર પ્રવાસન આખા બૌદ્ધ પ્રવાસન સર્કિટનો એક અભિન્ન ભાગછે અને અન્ય બૌદ્ધ તીર્થ સ્થળો સાથે જોડાયેલું છે. રાજગીર શહેર શ્રેષ્ઠતાના વધુ એક બૌદ્ધ તીર્થ ગંતવ્ય નાલંદાથી 10 કિમી દૂર છે. તો ચાલો તસવીરો થકી જોઇએ રાજગીરને.

વેણુ વન

વેણુ વન

રાજગીરમાં આવેલા વેણુ વનમાં આવેલું તળાવ

વાંસ વન

વાંસ વન

રાજગીરના વેણુ વનમાં આવેલું વાંસ વન

શાંતિ સ્તૂપ

શાંતિ સ્તૂપ

રાજગીરમાં આવેલા શાંતિ સ્તૂપમાં પ્રવાસીઓ

બૌદ્ધ પ્રતિમા

બૌદ્ધ પ્રતિમા

રાજગીરમાં આવેલા શાંતિ સ્તૂપમાં બૌદ્ધની પ્રતિમા

પિપ્પલા ગુફા

પિપ્પલા ગુફા

રાજગીરમાં આવેલી પિપ્પલા ગુફા

જેલનું ખંડેર

જેલનું ખંડેર

રાજગીરમાં બિસ્માર હાલતમાં રહેલી જેલનું ખંડેર

સોંભંદર ગુફાઓ

સોંભંદર ગુફાઓ

રાજગીરમાં આવેલી સોંભંદર ગુફાઓ

જરાશંગનો અખાડો

જરાશંગનો અખાડો

રાજગીરમાં આવેલો જરાશંગનો અખાડો

અખાડાનું નજીકનું દ્રશ્ય

અખાડાનું નજીકનું દ્રશ્ય

રાજગીરમાં આવેલા જરાશંગના અખાડાનું નજીકનું દ્રશ્ય

અખાડાની દિવાલો

અખાડાની દિવાલો

રાજગીરમાં આવેલા જરાશંગના અખાડાની દિવાલો

English summary
Rajgir, the home of royalty, was the ancient capital city of the Magadha situated in the state of Bihar India. Bhaktipur joins Rajgir to Patna by various means of transport.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X