For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૂર્ય-ચંદ્ર અને કૃષ્ણે બનાવેલા મંદિરની ધરતી એટલે સોમનાથ

|
Google Oneindia Gujarati News

સોમનાથ મંદિર જ્યોતિર્લિંગ માટે પ્રસિદ્ધ છે. આ સ્થળને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. મુખ્ય મહાદેવ મંદિર ઉપરાંત સોમનાથમાં સૂર્ય મંદિર પણ છે. આ મંદિરનું નિર્માણ 14મી સદીમાં કરવામાં આવ્યું હતું અને તેમાં બે અનુષંગિકો સાથે ભગવાન સૂર્યની પ્રતિમા રાખવામાં આવી છે. અહીના ભાલુકા તીર્થ પર શ્રી કૃષ્ણને ભૂલથી એક શિકારીમાં મારી નાંખ્યા હતા અને દેતોત્સર્ગ તીર્થ પર ભગવાન શ્રી કૃષ્ણના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

સોમનાથને સમુદ્ર તટ એક પ્રવાસન સ્થળ છે, જો કે અહી તમે સ્વિમિંગની મજા લઇ શકો નહીં, કારણ કે તેના મોજા ઘણા ખતરનાક હોય છે. તેમ છતાં તમે સમુદ્ર કિનારા પર પ્રકૃતિ સાથે જોડાયેલા હોવાનો અનુભવ કરી શકો છો. તમે અહી કેમલ રાઇડ સાથે લિજ્જત વ્યંજનનો પણ આનંદ માણી શકો છો. જો મતે સમુદ્ર કિનારા પર સ્વિમિંગ સહિતની બીજી વોટર સ્પોર્ટ્સ એક્ટવિટી કરવા માગો છો તો એ માટે તમારે અમહદપુર માંડવી બીચ જવું પડે. આ દીવ ટાપૂ પાસે આવેલું છે અને અહીંનું પાણી એકદમ સ્વસ્છ છે. અહી તમે ખાનપાન અને સંસ્કૃતિમાં પોર્ટુગિઝ અને સૌરાષ્ટ્રની ઝલક જોવા મળી શકે છે. આ ઉપરાંત તમે સોમનાથમાં બૌદ્ધ સાના ગુફાને જોઇ શકો છો. તમે વેરાવળની મુલાકાત પણ લઇ શકો છો.

એવું માનવામાં આવે છે કે મુખ્ય મંદિરને સ્વંય ચંદ્રદેવે સોનાથી, સૂર્ય દેવતાએ ચાંદીથી અને શ્રી કૃષ્ણએ લાકડાથી બનાવડાવ્યું હતું. 11મી શતાબ્દીમાં સોલંકી રાજપૂતે ચલુક્યાન શૈલીમાં પથ્થરથી એક નવા મંદિરનું નિર્માણ કરાવ્યું, જેના શિખર 50 મીટર ઉંચા હતા. મંદિરની ઉંચાઇ ઘણી ભવ્ય છે અને તેની દીવાલો પર કોતરણી પણ કરવામાં આવી છે. અહી નદીની એક પ્રતિમા છે અને વચમાં શિવલિંગ છે, જે ભારતના 12 જ્યોતિર્લિંગમાના એક છે. મુખ્ય મંદિરની સામે એક વિશાળ પ્રાંગણ છે અને તેના ટાવર પિરામિડ જેવા છે. તો ચાલો તસવીરો થકી જોઇએ સોમનાથને.

શશિભૂષણ

શશિભૂષણ

સોમનાથમાં આવેલું શશિભૂષણ

શશિભૂષણ

શશિભૂષણ

સોમનાથમાં આવેલું શશિભૂષણ

દૈત્યસુદન તીર્થસ્થળ

દૈત્યસુદન તીર્થસ્થળ

સોમનાથના દૈત્યસુદન તીર્થસ્થળનું સુંદર દ્રશ્ય

નાવડીની સવારી

નાવડીની સવારી

સોમનાથના અહમદપુર માંડવી બીચમાં નાવડીની સવારી

બીચનું એક દ્રશ્ય

બીચનું એક દ્રશ્ય

સોમનાથના અહમદપુર માંડવી બીચનું એક દ્રશ્ય

ઘોડે સવારી

ઘોડે સવારી

સોમનાથના અહમદપુર માંડવી બીચ પર ઘોડે સવારી

અહમદપુર માંડવી બીચ

અહમદપુર માંડવી બીચ

સોમનાથમાં આવેલો અહમદપુર માંડવી બીચ

માઇ પુરી મસ્જિદ

માઇ પુરી મસ્જિદ

સોમનાથમાં આવેલી માઇ પુરી મસ્જિદ

વેરાવળનું એક દ્રશ્ય

વેરાવળનું એક દ્રશ્ય

સોમનાથના વેરાવળનું એક દ્રશ્ય

શિપ બિલ્ડિંગ

શિપ બિલ્ડિંગ

સોમનાથના વેરાવળમાં શિપ બિલ્ડિંગ

સાના ગુફાઓ

સાના ગુફાઓ

સોમનાથમાં આવેલી સાના ગુફાઓ

નીલો સમુદ્ર

નીલો સમુદ્ર

સોમનાથમાં આવેલા નીલો સમુદ્ર

સમુદ્ર કિનારો

સમુદ્ર કિનારો

સોમનાથમાં આવેલો સોમનાથ બીચ

સુંદર દ્રશ્ય

સુંદર દ્રશ્ય

સોમનાથ મહાદેવ મંદિર, સુંદર દ્રશ્ય

મંદિરની સંરચના

મંદિરની સંરચના

સોમનાથ મહાદેવ મંદિરની સરંચના

શાંત પરિવેશ

શાંત પરિવેશ

સોમનાથમાં આવેલું સોમનાથ મહાદેવ મંદિર, શાંત પરિવેશ

English summary
Somnath Temple is famous for the Jyotirlinga Shrine that is revered and worshiped by the Hindus from all over India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X