પર્વતો વચ્ચે વસેલું ઐતિહાસિક શહેર સુલ્તાન બત્તેરી

સુલ્તાન બત્તેરી, જેને ગણપતિવાતોમ પણ કહેવામાં આવે છે, કેરળના વાયનાડ઼ જિલ્લાનું ઐતિહાસિક શહેર છે. કેરળ-કર્ણાટક બોર્ડર પર વસેલું આ શહેર, એક દિવસની પિકનિક માટે ઉત્તમ સ્થળ છે. મૈસૂરના રાજા ટીપુ સુલ્તાને તેના પર આક્રમણ કરી, અહી બનેલા જૈન મંદિરને પોતાની બૈટરીના રૂપમાં ઉપયોગમાં લીધું હતું. જેના કારણે તેનું નામ સુલ્તાન બત્તેરી રાખવામાં આવ્યું. આ કેરળનું ઐતિહાસિક શહેર જ નહીં પરંતુ અહીના પર્વતો પર પથરાયેલું હર્યુ ભર્યુ ઘાસ પણ આ ક્ષેત્રને વધુ મનોહર બનાવી દે છે.

સુલ્તાન બત્તેરી, વાયનાડ઼નું પ્રમુખ વાણિજ્યિક કેન્દ્ર છે. અહી મોટાભાગના લોકો પ્રવાસી અને કૃષિના માધ્યમથી કમાય છે. ટીપુ સુલ્તાનના આક્રમણે આ ક્ષેત્રના સંસ્કૃતિ અને લોકોની જીવનશૈલીને ઘણી જ પ્રભાવિત કરી છે. કહેવામાં આવે છેકે ટીપુ સુલ્તાને અહી ભવ્ય કિલ્લાનું નિર્માણ કર્યું, પરંતુ તે આજે હયાત નથી. એડ઼ક્કલ ગુફાઓ અને વાયનાડ઼ વન્યજીવ અભ્યારણ્ય સુલ્તાન બત્તેરીના સૌથી લોકપ્રીય પ્રવાસન સ્થળો છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ સુલ્તાન બત્તેરીને.

સુલ્તાન બત્તેરી

સુલ્તાન બત્તેરી

સુલ્તાન બત્તેરીનું સુંદર દ્રશ્ય

સુલ્તાન બત્તેરી

સુલ્તાન બત્તેરી

સુલ્તાન બત્તેરીનું સુંદર દ્રશ્ય

સુલ્તાન બત્તેરી

સુલ્તાન બત્તેરી

સુલ્તાન બત્તેરીનું સુંદર દ્રશ્ય

વાયનાડ઼ વન્યજીવ અભ્યારણ્ય

વાયનાડ઼ વન્યજીવ અભ્યારણ્ય

સુલ્તાન બત્તેરીના વન્યજીવ અભ્યારણ્યની અંદરનું દ્રશ્ય

વાયનાડ઼ વન્યજીવ અભ્યારણ્ય

વાયનાડ઼ વન્યજીવ અભ્યારણ્ય

સુલ્તાન બત્તેરીના વન્યજીવ અભ્યારણ્યની તસવીર

વાયનાડ઼ વન્યજીવ અભ્યારણ્ય

વાયનાડ઼ વન્યજીવ અભ્યારણ્ય

સુલ્તાન બત્તેરીમાં આવેલુ વન્યજીવ અભ્યારણ્ય

એડ઼ક્કલ ગુફાઓ

એડ઼ક્કલ ગુફાઓ

સુલ્તાન બત્તેરીની એડ઼ક્કલ ગુફાઓમાં કરવામાં આવેલી સુંદર કોતરણી

એડ઼ક્કલ ગુફાઓ

એડ઼ક્કલ ગુફાઓ

સુલ્તાન બત્તેરીની એડ઼ક્કલ ગુફાઓની અંદર પ્રવાસી

એડ઼ક્કલ ગુફાઓ

એડ઼ક્કલ ગુફાઓ

સુલ્તાન બત્તેરીની એડ઼ક્કલ ગુફાઓની અંદરનું દ્રશ્ય

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X