ત્રિશૂર, ઇતિહાસ,સંસ્કૃતિ અને આરામનું સંગમ બિંદુ
ત્રિશૂર રજાઓ ગાળવા માટે આદર્શ પ્રવાસન સ્થળ છે. કેરળની સાંસ્કૃતિક રાજધાનીના નામથી જાણીતું આ એ મોહક સ્થળ છે, જ્યાં પુરુષો અને દેવતાઓની કારીગરી દ્વારા બનાવવામાં આવેલા સૌંદર્યનું વિશ્વ તમારી આંખો ખોલી નાખશે. ત્રીશૂર, જે ત્રિશિવાપેરુરનું નાનું નામ છે, તેનો વાસ્તવિક અર્થ ભગવાન શિવના નામનું શહેર છે, જે અહીના ઇસ્ટ દેસ વડક્કુમ્નાથન ક્ષેત્રમના નામ પરથી પડ્યું છે.
નામ પરથી જ માલુમ પડે છેકે, આ શહેર દૈવત્ય, પ્રકૃતિ અને તેની સંસ્કૃતિના વિવિધો રૂપોને સ્થાપિત કરે છે. આ શહેર પોતાની પ્રાચીન પૂજા કરવાના સ્થળોની વાસ્તુકળા, તેના અભિલેખાગારમાં સંરક્ષિત ઇતિહાસમાં વિશાળ ખજાનાઓ, સંગ્રહાલયો અને તેમની કહાણીઓ, જે પુનઃ કથન અને પુનઃ કલ્પનાની પ્રતિક્ષા કરી રહી છે. પોર્ટુગિઝ, ડચ અને અંગ્રેજી શાસનકાળનો અનુભવ પ્રાપ્ત આ શહેરને ગૌરવશાળી અને મનોરમ અતીતના ઉત્સવ પર ઉભું છે. તો ચાલો તસવીરો થકી જોઇએ આ શહેરને.

ત્રિશૂર શહેરની તસવીર
ત્રિશૂર શહેરની એક આકર્ષક તસવીર

વાદક્કુનાથન મંદિર
ત્રિશૂરમાં આવેલું વાદક્કુનાથન મંદિર

પરમ્બિકુલમ વન્યજીવ અભ્યારણ્ય
ત્રિશૂરમાં આવેલું પરમ્બિકુલમ વન્યજીવ અભ્યારણ્ય

પરમ્બિકુલમ વન્યજીવ અભ્યારણ્ય
ત્રિશૂરમાં આવેલું પરમ્બિકુલમ વન્યજીવ અભ્યારણ્ય

ચાવક્કડ બીચ
ત્રિશૂરમાં આવેલું ચાવક્કડ બીચ

કેરળ કલામંડલમ
ત્રિશૂરમાં આવેલું કેરળ કલામંડલમ

ચારપા ધોધ
ત્રિશૂરમાં આવેલું ચારપા ધોધ

પીચી વન્યજીવ અભણ્યારણ્ય
ત્રિશૂરમાં આવેલું પીચી વન્યજીવ અભ્યારણ્ય

પીચી ડેમ
ત્રિશૂરમાં આવેલો પીચી ડેમ

તિરુવંબાડી કૃષ્ણ મંદિર
ત્રિશૂરમાં આવેલું તિરુવંબાડી કૃષ્ણ મંદિર

શકતન થમપુરણ પેલેસ
ત્રિશૂરમાં આવેલો શકતન થણપુરણ પેલેસ

બાઇબલ ટાવર
ત્રિશૂરમાં આવેલો બાઇબલ ટાવર












Click it and Unblock the Notifications
