For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતનું શાહી ઠાઠબાટવાળુ શહેર, વડોદરા

|
Google Oneindia Gujarati News

વડદોરા વિશ્વામિત્રી નદીના કિનારે સ્થિત છે. ક્યારેક તે ગાયકવાડ સામ્રાજ્યની રાજધાની હતું. વિશ્વામિત્રી નદીની આસપાસ બે હજાર વર્ષ જૂના પુરાતાત્વિક અવશેષ મળી આવ્યા છે. આ અવશેષોથી જાણવા મળે છે કે અહીં ક્યારેક અકોલા વૃક્ષોની વચ્ચે અંકોત્તકા નામે એક નાની અમથી વસ્તી હતી, જેને હવે અકોટાના નામે ઓળખવામાં આવે છે.

આ ઉપરાંત પૂર્વ તરફથી એક કિમી દૂર વડના ગાઢ જંગલોનો એક વિસ્તાર હતો. તને વડપત્રકના નામથી પણ ઓળખવામાં આવે છે. આ એ સ્થળ છે, જ્યાં આજે વડોદરા સ્થિત છે. વડોદરા શબ્દની ઉત્પત્તિ વટોદરથી થયું છે, જેનો અર્થ થાય છે, વડના પેટનું પેટ છે. બાદમાં અંગ્રેજી શાસનકાળનો સમય તેનું નામ બરોડા પડ્યું. એ લાંબા સમય સુધી રહ્યું અને પછી તેને વડોદરા કહેવામાં આવ્યું છે.

એક સમયે આ શહેરમાં ચાર પ્રવેશ દ્વાર હતા, જે આજે પણ જોઇ શકાય છે. 10મી શતાબ્દીમાં વડોદરા પર ચાલુક્ય વંશનું શાસન હતું. ત્યારબાદ તે સોલંકી, બધેલ અને દિલ્હી તથા ગુજરાતના સુલ્તાનોએ શાસન કર્યું. મરાઠા સેનાપતિ પિલાજી ગાયકવાડ એ શાસકોમાના એક હતા, જેમણે આ ક્ષેત્રનો વિકાસ કર્યો અને વડોદરાએ ઇતિહાસમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી.

તેમના પહેલા બાબા નવાબોએ પણ વડોદરાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. મહારાજા સયાજી રાવ તૃતિયનો શાસનકાળ વડોદરાના ઇતિહાસમાં સ્વર્ણિમ કાળ મનાય છે. આ દરમિયાન માત્ર મહ્તવૂર્ણ વિકાસ કાર્યો જ નથી થયાં પરંતુ મોટી માત્રામાં સામાજિક-આર્થિક સુધારા પણ થયા. વડોદરા શહેર સાંસ્કૃતિક વિરાસતને શાનદાર રીતે સાચવેલા છે. જેના કારણે તેને સંસ્કારી નગરી એટલે કે સિટી ઓફ કલ્ચર પણ કહેવામાં આવે છે. ચાલો તસવીરો થકી જોઇએ વડોદરાને.

સંખેડા

સંખેડા

જટિલ લાખનું કામ કરવામાં આવે છે.

કડિયા ડુંગરની ગુફાઓ

કડિયા ડુંગરની ગુફાઓ

વડોદરા પાસે આવેલી કડિયા ડુંગરની ગુફાઓ

કડિયા ડુંગરની ગુફાઓ

કડિયા ડુંગરની ગુફાઓ

વડોદરા પાસે આવેલી કડિયા ડુંગરની ગુફાઓ

તંબેકર વાડો

તંબેકર વાડો

વડોદરામાં આવેલો તંબેડકર વાડો

કુતુબુદ્દીન હજીરા

કુતુબુદ્દીન હજીરા

વડોદરામાં આવેલો કુતુબુદ્દીન હજીરા

કીર્તિ મંદિર

કીર્તિ મંદિર

વડોદરામાં આવેલું કીર્તિ મંદિર

શ્રી અરવિંદ નિવાસ

શ્રી અરવિંદ નિવાસ

વડોદરામાં આવેલું શ્રી અરવિંદ નિવાસ

વડોદરા મહેલ

વડોદરા મહેલ

વડોદરામાં આવેલો મહેલ

વડોદરા મહેલ

વડોદરા મહેલ

વડોદરામાં આવેલો મહેલ

લક્ષ્મી વિલાસ

લક્ષ્મી વિલાસ

વડોદરાનો લક્ષ્મી વિલાસ

નજરબાગ

નજરબાગ

વડોદરામાં આવેલો નજરબાગ

એમએસ વિશ્વવિદ્યાલય

એમએસ વિશ્વવિદ્યાલય

વડોદરામાં આવેલી એમએસ વિશ્વવિદ્યાલય

વડોદરા સંગ્રહાલય

વડોદરા સંગ્રહાલય

વડોદરામાં આવેલું સંગ્રહાલય

સયાજીબાગ

સયાજીબાગ

વડોદરામાં આવેલું સયાજી બાગ

મદંપોલ ગેટ

મદંપોલ ગેટ

વડોદરાના ડભોઇમાં આવેલો મદંપોલ ગેટ

હિન્દુ ગેટ

હિન્દુ ગેટ

વડોદરાના ડભોઇમાં આવેલો હિન્દુ ગેટ

ભગવાન સૂર્ય

ભગવાન સૂર્ય

વડોદરાના ડભોઇમાં આવેલા ભગવાન સૂર્ય

English summary
Vadodara or Baroda, situated on the banks of the river Vishwamitri was earlier the capital city of the Gaekwad state. Archaeological remains dating back to two thousand years around the river Vishwamitri clarify that there was a small settlement known as the Ankottaka, near a grove of Akola trees, which is no
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X