Aaj na Bajar Bhav : જાણો આજના રાજકોટ માર્કેટ યાર્ડના તમામ પાકોના બજાર ભાવ
Aaj na Bajar Bhav : શિયાળુ જણસી માર્કેટ યાર્ડમાં પહોંચવાની શરૂઆત થઈ રહી છે ત્યારે બજારમાં નરમી જોવા મળી રહી છે. કપાસ અને જીરાના ભાવ ખેડૂતોને પરેશાન કરી રહ્યાં છે તો ઘઉનું બજાર સ્થિર જોવા મળી રહ્યું છે.
બીજી તરફ શાકભાજીની વાત કરીએ તો ફ્લાવર અન કોબી જેવા શાકભાજીના ભાવ તળીએ છે તો ભીડાના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યાં છે.

આજના રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ (22-01-2025)
- કપાસ બીટી : 1310-1526
- ઘઉં લોકવન : 606-638
- ઘઉં ટુકડા : 600-660
- જુવાર સફેદ : 770-950
- જુવાર પીળી : 400-520
- બાજરી : 475-540
- તુવેર : 1250-1630
- ચણા પીળા : 1000-1234
- ચણા સફેદ 1100-2150
- અડદ : 1250-1570
- મગ : 1220-1860
- વાલ દેશી : 1000-1300
- વાલ પાપડી : 1325-1325
- ચોળી : 1790-3180
- મઠ : 800-1200
- કળથી : 850-950
- સીંગદાણા : 1336-1336
- મગફળી જાડી : 910-1145
- મગફળી જીણી : 930-1230
- અળશી : 1080-1080
- તલ : 1725-2300
- એરંડા : 1100-1247
- અજમો : 1424-2100
- સોયાબીન : 790-826
- સીંગફાડા : 1050-1320
- કાળા તલ : 3200-4545
- લસણ : 1421-3150
- ધાણા : 1210-1540
- મરચા સુકા : 1150-2500
- ધાણી : 1280-1768
- વરીયાળી : 1170-1293
- જીરૂ : 4040-4300
- રાય : 1010-1228
- મેથી : 1050-1370
- કલોંજી : 3589-3589
- રાયડો : 990-1124
- ગુવારનું બી : 980-1022
આજના શાકભાજીના ભાવ (22-01-2025)
- ભીંડો : 700-1000
- ગુવાર : 1400-1800
- ચોળાસીંગ : 800-1200
- વાલોળ : 150-300
- ટીંડોળા : 450-720
- દુધી : 110-230
- કારેલા : 500-700
- સરગવો : 400-1200
- તુરીયા : 350-650
- પરવર : 1000-1200
- કાકડી : 800-1000
- ગાજર : 330-520
- વટાણા : 500-700
- તુવેરસીંગ : 350-530
- ગલકા : 500-800
- બીટ : 200-450
- મેથી : 100-220
- વાલ : 800-1000
- ડુંગળી લીલી : 150-300
- આદુ : 700-900
- ચણા લીલા : 100-350
- મરચા લીલા : 700-1000
- હળદર લીલી : 600-800
- લસણ લીલું : 900-1500
- મકાઇ લીલી : 200-340
- લીંબુ : 300-950
- બટેટા : 170-260
- ડુંગળી સુકી : 130-465
- ટમેટા : 100-240
- સુરણ : 1200-1300
- કોથમરી : 100-200
- મુળા : 200-350
- રીંગણા : 250-500
- કોબીજ : 40-100
- ફલાવર : 110-220












Click it and Unblock the Notifications
