Budget 2025 : બજેટમાં ખેતી માટે થઈ શકે છે આ મોટી જાહેરાતો

Agriculture Budget 2025 : ખેડૂત વિરોધી સરકાર હોવાની છાપ ધરાવતી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ખેડૂતોનો ગુસ્સો ઠંડો કરવા બજેટમાં કેટલીક જાહેરાતો કરી શકે છે.

દિલ્હીમાં કિસાનોની વાત ન સાંભળનારી સરકાર કેટલાક એવા પગલા ભરી શકે છે જેનાથી ખેડૂતોમાં સરકારની સારી છાપ ઉભી થાય. પહેલાથી જ તમામ લોકોની નજર આ વખતના બજેટ પર છે.

Agriculture Budget 2025

દેશના કૃષિ ક્ષેત્ર માટે અપેક્ષા રાખવામાં આવી રહી છે કે આ વર્ષે સરકાર કૃષિ વિકાસ માટે બજેટમાં વધારો કરી શકે છે. ગયા બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે 1.52 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી.

બજેટ 2025 માં અપેક્ષા છે કે સરકાર ગ્રામીણ વિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને બજેટને 2.70 લાખ કરોડ રૂપિયાથી વધુ કરી શકે છે. આ ઉપરાંત પીએમ કિસાનની રકમ 6 હજાર રૂપિયાથી વધારીને 12 હજાર રૂપિયા કરાઈ શકે છે.

કૃષિ સાધનો પર જીએસટી ઘટાડવા તરફ પણ પગલાં લઈ શકે છે. જો કે, GST કેન્દ્રીય બજેટના કાર્યક્ષેત્રની બહાર છે કારણ કે તે કાઉન્સિલ દ્વારા નક્કી કરવામાં આવે છે.

ખેડૂતોને અપેક્ષા છે કે સરકાર તેમના ઉત્પાદનનો યોગ્ય ભાવ મળે તે માટે MSPની ખામીઓ દૂર કરશે. બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ લોન મર્યાદા 3,00,000 રૂપિયાથી વધારીને 5,00,000 રૂપિયા પ્રતિ ખેડૂત કરવાની પણ અપેક્ષા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X