હવે આપનો મોબાઇલ આપને બનાવશે Astrologer! જાણો કેવી રીતે
એક જમાનો હતો કે જ્યારે કોઇપણ નવા કામને શરૂ કરતા પહેલા સારા મૂહુર્ત અને તારીખ માટે બ્રાહ્મણને મળવું પડતું હતું. અથવા તો આપને નવું ઘર લેવું હોય કે નવી કાર લેવાનું વિચારી રહ્યા હોય ત્યારે પર બ્રાહ્મણ અને તેમના પંચાગની જરૂર પડતી હતી.
જેમ જેમ સમય વિતતો ગયો લોકો હાઇટેક થતા ગયા તેમ જ લોકોએ હાઇટેક પંડિતજીની મદદ લેવાની શરૂ કરી દીધી. હવે આપ એ વિચારીમાં પડી ગયા હશો કે આ હાઇટેક પંડિતજી કોણ હશે?
અમે વાત કરી રહ્યા છીએ મોબાઇલ એપ્લીકેશનોની જેની મદદથી આપ પોતાની કુંડળી પણ બનાવી શકશો અને સાથે આપનું ભવિષ્ય પણ જાણી શકશો. અમે આજે આપના માટે કેટલીક એવી એસ્ટ્રોલોજી એપ્લિકેશન લઇને આવ્યા છે જેની મદદથી આપ પોતે બની જશો આપના જ્યોતિષ.

હોરોસ્કોપ 2013
હોરોસ્કોપ 2013માં આપ રાશિફળની સાથે સાથે પોતાની જન્મકુંડળી પણ બનાવી શકો છો. આ એપ્લિકેશન ગૂગલ પ્લેમાં ફ્રી ડાઉનલોડિંગ માટે ઉપલબ્ધ છે.
ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો...

હોરોસ્કોપ એન્ડ ટૈરો 2013
જો આપ રાશિફળની સાથે ટૈરો કાર્ડમાં પણ રસ ધરાવતા હોવ તો કોરોસ્કોપ એન્ડ ટૈરો 2013 એપ્લિકેશન આપને પસંદ પડશે જેમાં આપ ટૈરો કાર્ડ રીડીંગ પણ કરી શકશો.
ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો...

માય હોરોસ્કોપ
માય હોરોસ્કોપમાં આપ પોતાના રાશિફળને જાણવાની સાથે પોતાના ફેસબુક અને ટ્વિટરમાં શેર પણ કરી શકો છો.
ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો...

હોરોસ્કોપ
હોરોસ્કોપની મદદથી આપ આખા મહિનાનું રાશિફળ જાણી શકો છો, આ ઉપરાંત આપ ઇચ્છો તો દરેક દિવસનું પણ રાશિફળ જાણી શકો છો.
ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો...

એસ્ટ્રોલોજી: ગનેશાસ્પીક્સ
ભારતના જાણીતા એસ્ટ્રોલોજર બેજાન દારુવાવાલાની આ એન્ડ્રોઇ઼ડ એપ્લીકેશન આપને ન માત્ર આપના ભવિષ્ય અંગે બતાવશે પરંતુ તેમાં આપ આપની કુંડળી પણ બનાવી શકશો.

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા

Click it and Unblock the Notifications