Chandra Dev Ki Arti: રોજ કરો ચંદ્ર દેવની આરતી, થશે યશ બળની પ્રાપ્તી
Chandra Dev Ki Arti: ચંદ્ર દેવની શીતળતા, સુદરતા અને યશના પ્રતિક છે. તેમની પુજા કરવાથી ત્રણેય વસ્તુની પ્રાપ્તી થાય છે. જો પરિવારમાં સુખ શાંતિ નથી. અને વારંવાર ઝગડ્યા રોજ થઇ રહ્યા છે. તો વ્યક્તિએ રોજ રાતે ચંદ્રમાંની આરતી કરવી જોઇએ. આવુ કરવાથી કલહ દુર થાય છે. અને સુખ શાંતિ બની રહે છે.

ઓમ જય સોમ દેવા, સ્વામી જય સોમ દેવા
દુખ હતા સુખ કરતા, જય આનન્દકારી
રજત સિહાસન રાજત, જ્યોતિ તેરી ન્યારી
દીન દયાલ દયાનિધિ, ભવ બન્ધન હારી
જો કોઇ આરતી તેરી, પ્રેમ સહિત ગાવે
સકલ મનોરથ દાયક, નિર્ગુણ સુખરાશિ
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, સન્ત કરે સેવા
બૈદ પુરાણ બખાનત, ભય પાતક હારી
પ્રેમભાવ સે પુજે, સબ જગ કે નારી
શરણાગત પ્રિપાલક, ભક્તન હિતકારી
ધન સમ્માતિ ઓર વૈભવ, સહજે સો પાવે
વિશ્વ ચરાચર પાલક, ઇશ્વર અવિનાશી
સબ જન કે નારી, પુજા પાઠ કરે
ચંદ્ર દેવની આરતી કેટલા વાગે થાય છે.?
ચંદ્ર દેવની આરતી સાંજે થાય છે.
ચંદ્ર દેવની આરતી કેટલી વાર કરવી જોઇએ ?
ચંદ્ર દેવની આરતી દિવસમાં એક વાર કરવી જોઇએ.
ચંદ્ર દેવની આરતી કરવાના નિયમ
ચંદ્ર દેવની આરતી કરતા સમયે તમારુ મન અને તન બંને સાફ હોવુ જોઇએ. તમે નહાઇને સ્વચ્છ કપડા પહેરીને આરતી કરી શકો છો.
ચંદ્ર દેવ ની પુજા ક્યારે અને કેવી રીતે કરવી જોઇએ
જે યશ, શાંતિ, પ્રમે અને ધનની ઇચ્છા રાખો છો તો મા ગૌરીને પુજા કરી શકો છો












Click it and Unblock the Notifications
