Garud puran: ગરુડ પુરાણ અનુસાર આ લોકો ક્યારેય નથી જતા નરક, પરંતુ કરવા પડશે આ કામ

મૃત્યુ બાદ લોકો પોતાના કર્મો અનુસાર સ્વર્ગ કે નરક જાય છે. ગરુડ પુરાણમાં આવા કામો અંગે કહેવામાં આવ્યુ છે. જેને કરવાથી નરક નથી જતા લોકો. પરંતુ આવા લોકો સીધા સ્વર્ગ પોહચી જાય છે.

GARUD

Garud puran: હિન્દુ ધર્મમાં ઘણા બધા ગ્રંથ-પુરાણ છે. અને ધર્મ ગ્રંથો સાથે જોડાયેલી ઘણી કથા વર્તા પણ છે. પરંતુ ગરુડ પુરાણને 18 મહાપુરાણોમાંની એક માનવામાં આવે છે. આ એક એવુ પુરાણ છે જેમા મૃત્યુ અને મૃત્ય બાદની ઘટનાઓ વિશે વિસ્તારથી જણાવામાં આવ્યુ છે.

સાથે જ ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ દ્વારા મૃત્યુ બાદ સ્વર્ગ નરક યાત્રીઓ અંગે પણ જણાવામાં આવ્યુ છે. ગરુડ પુરાણમાં કેહવામં આવેલ વાતોનું અનુસરણ કરવા પર વ્યક્તિનું જીવન સફળ થઇ જાય છે. ગરુડ પુરાણમાં જણાવામાં આવ્યુ છે કે, મૃત્યુ ાદ વ્યક્તિને તેના કર્મોના અનુસાર નરકની પ્રાપ્તિ થાય છે.

આવા કામ કરનાર નથી જતા નરક

આવા લોક જે ગરીબ, અસાહય અને બીજાના હિત અંગે વિચારે છે. જે પતાાના જીવનમાં તળાવ પ્યાઉ જેવી વસ્તુ બનાવાનું કામ કરે છે. આવા લોકોને નરકનું મોઢુ નથી જોવુ પડતુ.

જે લોકો ક્યારેય ખોટુ નથી બોલતા ખોટુ કામ નથી કરતા કે ખોટી રીતે વ્યપાર નથી કરતા આવા લોકો પણ નરકનો દ્વાર નથી જોતા

ધર્મને માનવા વાળા, પ્રતિદિવસ પુજા પાઠ કરવા વાળા વૈદ પુરાણ વાંચનાર બ્રહ્મણોનો આદર કરનાર અ નીતિ નિયમને બનાવનાર લોકો મર્યા બાદ સ્વર્ગમાં જાય છે.

માસાહાર ભોજન અને નશીલા પદાર્થને ત્યાગ કરનાર અતિથિ સત્કાર કરનાર અને પુશ પક્ષીઓની સેવા કરનાર લોકો પર ભગવાન પ્રશન્ન થાય છે. આવા લોકો ક્યારે નરકનો દંડ નથી ભોગવા

જે લોકો પિતરોનું તર્પણ કે પંકડદાન કરે છે એકાદશીનું વ્રત રાખે છે તે પણ નરક નથી જાતા

આવા લોક જે ધન સંપતિનું ઘમંડ નથી રાખતા અને સામર્થ્ય અનુસા રહમેશા દાન પુણ્યનું કામ કરે તેમને પણ ક્યારે નરકનો દંડ નથી ભોગવો પડતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X