અનેક સમસ્યાઓની એક દવા છે એક્વામરીન, જાણો તેના ફાયદા

અનેક સમસ્યાઓની એક દવા છે એક્વામરીન, જાણો તેના ફાયદા

નવી દિલ્હીઃ એક્વામરીન એક એવો સ્ટોન છે જેને અનેક શારીરિક અને માનસિક સમસ્યાઓની દવા કહી શકાય છે. ગ્રહોને અનુકૂળ કરવા માટે તો એક્વામરીનનો ઉપયોગ કરાય જ છે સાથે જ આ સ્ટોનથી અનેક પ્રકારના શારીરિક રોગ પણ દૂર થાય છે અને માનસિક તણાવ ઘટાડી આત્મવિશ્વાસમાં વધારો પણ કરે છે. એક્વામરીન હળવો બ્લૂ રંગનો પારદર્શી સ્ટોન હોય છે. આ બેરિલ મિનરલ ફેમિલીનો સ્ટોન છે અને જ્યોતિષીય દ્રષ્ટિએ આ માર્ચમાં જન્મેલા લોકોને બર્થ સ્ટોન હોય છે. આ સ્ટોન વિશુદ્ધ ચક્ર એટલે કે થ્રોટ ચક્રને પ્રભાવિત કરે છે.

એક્વામરીનના ફાયદા

એક્વામરીનના ફાયદા

આ સ્ટોન જળ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે અને મેષ, વૃષભ, વૃશ્ચિક, કુંભ અને મીન રાશિ માટે સર્વશ્રેષ્ઠ હોય ચે. જેની મુખ્ય ધાતુ ચાંદી છે. વ્હાઈટ ગોલ્ડ અથવા પ્લેટિનમમાં પણ પહેરી શકાય છે. તમે જે હાથથી કામ કરો છો તે હાથની વચલી આંગળીમાં એક્વામરીન પહેરાય છે. એટલે કે જો તમે જમોડી હોવ તો જમડા હાથમાં નહિતર ડાબા હાથમાં પહેરો.

આવા હોય છે એક્વામરીનના લાભ

આવા હોય છે એક્વામરીનના લાભ

  • હાલના દિવસોમમાં કોરોનાકાળમાં લોકોને સૌથી વધુ ગળાની સમસ્યા આવી રહી છે. આ પહેરવાથી ગળાની ખરાશ, ગળાનો સૂજન, આહાર નળી વગેરે સંબંધી સમસ્યાઓમાં રાહત આપે છે.
  • વિશુદ્ધ ચક્રને જાગૃત કરવાના કારણે આ વાણી શુદ્ધતા લાવે છે.
  • જે લોકોના શરીરમાં મિનરલ્સની કમી થઈ જાય છે, તેમણે આ સ્ટોન જરૂર પહેરવો જોઈએ.
  • એક્વામરીન આત્મવિશ્વાસ વધારે છે.
  • શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતામાં વધારો કરે છે.
  • આ પહેરવાથી આધ્યાત્મિક ઉન્નતિ તેજીથી થાય છે.
  • માનસિક તણાવ ઘટાડવા માટે હ્રદય અને દિમાગ શાંત કરે છે.
  • બૌદ્ધક ક્ષમતામાં વધારો કરે છે અને નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત કરે છે.
એક્વામરીન સ્ટોનના ફાયદા

એક્વામરીન સ્ટોનના ફાયદા

  • સાતેય ચક્રોને સંતુલિત કરી અનેક રોગોથી મુક્તિ અપાવે છે.
  • જે લોકો ધ્યાન કરવા ઈચ્છે છે તેમણે આ ગ્રહ જરૂર પહેરવો જોઈએ.
  • ગર્ભવતી મહિલાઓ જો આ સ્ટોન પહેરે તો માતા અને ગર્ભસ્થ શિશુની રક્ષા થાય છે.
  • આને પહેરવાથી ગર્ભપાતની આશંકા નથી રહેતી.
  • આ સ્ટોન હોર્મોનનું સંતુલન ઠીક કરી તેના વિકાસમાં મદદ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X