Astro Tips: આ ટીપ્સનો અમલ કરીને મેળવો અદમ્ય સુંદરતા
જો તમે ઓછા સમયમાં લોકોના દિલોમાં છવાઇ જવા માંગો છો, તો અહીં દર્શાવવામાં આવેલા કેટલાક જ્યોતિષ ઉપાયોનો અમલ કરો. વિશ્વાસ રાખો કે આ નુસખા અપનાવીને તમે લોકોના દિલોમાં એવી રીતે ઘર કરી જશો કે કોઇ ચાહીને પણ તમને ના કાઢી શકશે, ના તો ભુલાવી શકશે.
માં લક્ષ્મીની પૂજા
સૌદર્યનો કારક ગ્રહ શુક્ર છે. અને શુક્ર માં લક્ષ્મીને પણ પ્રિય છે. તેથી તમે માં લક્ષ્મીનું પૂજન શરૂ કરી દો. કેટલાક દિવસોમાં આપ તમારી સુંદરતા અને સ્વભાવમાં પણ પરિવર્તન અનુભવી શકશો.
શુક્ર બીજ મંત્રનો જાપ
તમે શુક્રના બીજ મંત્રનો જાપ કરીને પણ લોકોના હ્રદયમાં સ્થાન મેળવી શકો છો.

કપડા અને દહીંનુ દાન
કપડા અને દહીંનુ દાન કરો. તે તમારી સુંદરતા અને નિતીમાં નિખાર લાવશે. તેમજ તમારી કિસ્મતના દ્વાર પણ ખોલી નાખશે.

શુક્રવારનું વ્રત
માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે શુક્રવારનું વ્રત શરૂ કરી દો. થોડા જ દિવસોમાં ચમત્કારીક બદલાવનો અનુભવ કરશો.

6 મુખી રૂદ્રાક્ષ
ભગવાન શિવના પરમ પ્રિય 6 મુખી રૂદ્રાક્ષને ધારણ કરો. તમારા વ્યક્તિત્વને નિખારશે.

હીરો
હીરો માત્ર રત્ન નથી, પણ વ્યક્તિત્વને નિખારવામાં પણ મદદરૂપ થાય છે. હીરો તમારા અવાજ, રંગ અને આંખોને એક નવો રંગ આપે છે.












Click it and Unblock the Notifications
