For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો: સપ્તાહના કયા દિવસે પહેરશો કયા રંગના કપડા?

|
Google Oneindia Gujarati News

આપણા જીવનમાં રંગોનું એક મહત્વનું સ્થાન છે. આપણા જીવનમાં રંગનો સમાવેશ એ રીતે થયેલો છેકે જેના વગર જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે.

ત્યાં સુધી કે સૌર મંડળમાં રહેલા ગ્રહો પણ રંગોથી પ્રભાવિત છે, અને તે ગ્રહો પણ આપણા પર ઘણો પ્રભાવ પાડે છે. હિંદુ પૌરાણિક કથાઓ મુજબ સપ્તાહનો દરેક દિવસ કોઇ ભગવાનના નામ પર છે. અને એટલે જ જેતે દિવસે તે દિવસને અનુકુળ કપડા પહેરવાથી આપણા પર પણ પ્રભુના આર્શિવાદ બનેલા રહે છે. આપણે પ્રભુની નિકટ રહી શકીએ છે.

સોમવાર-સફેદ

સોમવાર-સફેદ

સોમવારને સીધો ચંદ્ર સાથે જોડવામાં આવે છે. તેથી સોમવારના દિવસે સફેદ કપડા કે સફેદ આભુષણ પહેરવા શુભ હોય છે.

મંગળવાર-લાલ

મંગળવાર-લાલ

મંગળવારના દિવસે લાલ રંગના કપડા અથવા આભુષણો પહેરવા જોઇએ.

બુધવાર-લીલો

બુધવાર-લીલો

બુધવારે લીલા રંગના વસ્રો અથવા તો આભુષણો પહેરવા શુભદાયી હોય છે.

ગુરૂવાર- પીળો

ગુરૂવાર- પીળો

ગુરૂવારે પીળા રંગના વસ્રો અથવા તો સોનાના ઘરેણા પહેરવા જોઇએ.

શુક્રવાર-ગુલાબી

શુક્રવાર-ગુલાબી

શુક્રવારે ગુલાબી રંગના પરિધાન અથવા આભુષણો ધારણ કરવા જોઇએ.

શનિવાર-કાળો

શનિવાર-કાળો

શનિવારે કાળા, બ્લુ, ઇન્ડિગો, અને પર્પલ રંગના વસ્રો પહેરવા જોઇએ. તેના પત્થર જેવા કે નીલમ પણ પહેરી શકાય છે.

રવિવાર

રવિવાર

રવિવાર સુર્યનો દિવસ કહેવાય છે. તેથી આ દિવસે તમે નારંગી રંગના કપડા પહેરો જેથી તમે તમારા દુશ્મનોથી બચી શકશો.

English summary
Auspicious colours for each day of weekWear the colour for each day to remain connected with the planets and increase your prosperity.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X