Career Horoscope: મકર રાશિ માટે શ્રેષ્ઠ રહેશે વર્ષ 2016
મકર (24 ડિસેમ્બરથી 20 જાન્યુઆરી) : આ વર્ષે તમારા કેરિયર પર શનિ અને મંગળનો પ્રભાવ સ્પષ્ટ રીતે જોવા મળશે. ગ્રહોની બદલતી ચાલના કારણે તમે નિષ્ઠુર રીતે પોતાના કેરિયરની મહત્વકાંક્ષાઓને પૂરી કરવામાં રચ્યા પચ્યા રહેશો. આ સમયે તમારી રાશિ શુભ ગ્રહ શુક્રના સ્થાનમાં પરિભ્રમણ કરીને તમારા લકી સ્ટાર બુધમાં જઇને બેસશે. જે તમારા કેરિયરને આગળ લાવવામાં તમારી મદદ કરશે.આ સમયે નિરાશના થતા અને હિંમત બનાવી રાખજો. આ વચ્ચે બુધ ગ્રહની મદદથી તમારા કામમાં સુધારો આવશે. 9 જીન્યુઆરીથી ફેબ્રુઆરીના મધ્ય સુધીમાં તમને કામ કરવાની રીતે વિષે કેટલીક સ્પષ્ટ વાતો સમજમાં આવશે. અને તમારી સામે નવી મુશ્કેલીઓ પણ આવશે.
માર્ચથી જૂનના અંત સુધીમાં તમારા કેરિયરમાં પ્રગતી અને સકારાત્મકતા રહેશે. પણ મંગળ ગ્રહના વુશ્ચિત રાશિમાં પ્રવેશવાથી કેટલાક સંકટ પણ મોટી પરિસ્થીતિ ઉતપન્ન કરશે. પણ જ્યારે મંગળ ગ્રહ ધનુર રાશિમાં પ્રવેશશે તો તેની ચાલમાં એક બદલાવ આવશે.
મેના અંતથી જૂનના અંત સુધી મંગળ ગ્રહ વૃશ્ચિક રાશિમાં રહેશે જે દરમિયાન તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પોતાના લક્ષને પ્રાપ્ત કરવા અને ડેડલાઇન પર કામ પૂર્ણ કરવા માટે તમારે અન્ય લોકોને પણ પ્રેરિત કરવું પડશે. સોપેલા કામને પૂર કરવા માટે તમારે ટાસ્ક માસ્ટરની ભૂમિકા ભજવવી પડશે.
વિદેશી પ્રોજેક્ટ પર પણ કામ કરવા મળી શકે છે જેમાં કેટલાક આકર્ષક પ્રોજેક્ટ તમને મળે તેવી શક્યતા છે. જો કે કોઇ પણ પ્રકારના એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરતા પહેલા તેને સારી રીતે વાંચી લો. આ વર્ષે નોકરી અર્થે તમારે વિદેશ જવાનો પણ મોકો તમને મળી શકે તેમ છે.
સપ્ટેમ્બર મહિનાથી શુક્રનો પ્રભાવ તમારા માટે શુભ રહેશે. આ દરમિયાન તમને વધુ જવાબદારીઓ સોંપવામાં આવશે. અને આ જવાબદારીઓ પૂર્ણ રૂપે નીભાવવાથી તમારું કેરિયર પણ આગળ વધી જશે. વર્ષના અંતમાં પણ તમારા કેરિયર લાભકારક રહેશે.

9 જાન્યુઆરીથી 16 ફેબ્રુઆરી
તમે નવી રાજનિતી બનાવવામાં સક્ષણ રહેશો તથા અનેક કસોટીનો સામનો પણ સફળતાપૂર્વક કરી શકશો.

6 માર્ચથી 30 જૂનના અંત સુધી
તમારો કેરિયર ગ્રાફ પ્રગતિશીલ અને સકારાત્કમ રહેશે. વચ્ચે બાધાઓ પણ આવશે.

6 મેથી 26 જૂન સુધી
તમારે તમારા કાર્યસ્થળ પર ક્રિયાશીલ કૌશલનો ઉપયોગ કરવો પડશે. ખાસ કરીને તે કર્મચારીઓને સંભાળવા પડશે જે તમારો સાથ નથી આપતા.

10 સપ્ટેમ્બરથી 23 નવેમ્બર સુધી
બૃહસ્પતિ તુલા રાશિમાં પ્રવેશશે અને તમારી કેરિયર યાત્રા સુખદ બનશે. પ્રમોશનના ચાન્સ છે.

2016 સૌથી શુભ સમય
25 જાન્યુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી અને 23 મેથી જૂનના અંત સુધી તથા 6 ઓગસ્ટથી 23 સપ્ટેમ્બર સુધી તમારો શુભ સમય છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11











Click it and Unblock the Notifications
