જાણો: ચંદ્ર ગ્રહણનો રાશિઓ પર શું પ્રભાવ પડશે

4 એપ્રિલે થવાનું છે, ચંદ્રગ્રહણ. જો કે ભારતમાં આ ચંદ્ર ગ્રહણ નહીં દેખાય પણ રાશિઓ પર આ ગ્રહણની અસર જરૂરથી થશે. આ ગ્રહણ કન્યા રાશિના હસ્ત નક્ષત્રમાં થશે. ચંદ્રગ્રહણને આપણા શાસ્રોમાં અશુભ માનવામાં આવે છે. ત્યારે આ ચંદ્રગ્રહણથી ફળની ખેતી કરનારા ખેડૂતોની મુશ્કેલી વધવાની છે.

જાણકારોનું માનીએ તો આ ગ્રહણથી ફળ ફૂલના વેપારી, ખેડૂતોનો કષ્ટ વધશે. મણિ અને મોતી મોંધા થશે. એટલું જ નહીં ભારતના પૂર્વ ઉત્તરી ક્ષેત્રમાં યુદ્ધ, મહામારી, અગ્નિથી થતી દુર્ધટનાઓ વધશે.

ત્યારે આ ચંદ્રગ્રહણનો રાશિઓ પર શું પ્રભાવ પડશે તે આવનારી સ્લાઇડમાં જુઓ.

ચંદ્ર ગ્રહણ રાશિઓ માટે કેટલું શુભ-અશુભ

ચંદ્ર ગ્રહણ રાશિઓ માટે કેટલું શુભ-અશુભ

આ ચંદ્રગ્રહણનો રાશિઓ પર શું પ્રભાવ પડશે તે આવનારી સ્લાઇડમાં જુઓ.

મેષ : વ્યાપારમાં વધારો

મેષ : વ્યાપારમાં વધારો

કાર્ય અને વ્યાપારમાં વધારો. ભાગ્ય પક્ષ મજબૂત થશે. વિવાહના યોગ બનશે. ધન સંપત્તિમાં વધારો. નોકરી કરવા વાળા લોકોને કામમાં મન નહીં લાગે.

વૃષભ : રોકાયેલા કામ થઇ જશે

વૃષભ : રોકાયેલા કામ થઇ જશે

રોકાયેલા કામમાં ઉન્નતિ થશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે. પદ, પ્રતિષ્ઠામાં લાભ થશે. સ્વાસ્થય વિષે સાચવવું. સંતાન પ્રાપ્તિ માટે અયોગ્ય સમય. ઇજા કે ઓપરેશન થવાની શક્યતા.

મિથુન: મુશ્કેલી વધશે

મિથુન: મુશ્કેલી વધશે

ધરેલૂ બાબતોમાં મુશ્કેલી વધશે. કાર્ય આયોજન સારું રહેશે. પદ-પ્રતિષ્ઠામાં થોડીક મુશ્કેલી આવશે. નજીકના સંબંધીઓ મુશ્કેલી વધારશે. સ્વાસ્થય પણ ઠીક ઠીક રહેશે.

કર્ક : પૈસા આવશે

કર્ક : પૈસા આવશે

કેટલાક નવા કામ અટકાશે. આર્થિક પક્ષ મજબૂત થશે. નવા લોકોથી મળવાનું થશે. ભાઇ કે પરિવારજનોના લીધે ઘરમાં સમસ્યા રહેશે. પરિવારિક શુભ કાર્ય કરવાનો યોગ બનશે.

સિંહ : અચ્છે દિન આયેગેં

સિંહ : અચ્છે દિન આયેગેં

સમયનું મહત્વ સમજાશે. સકારાત્મક વિચારોથી આત્મબળ વધશે. ધર પરિવારમાં ખુશીઓ આવશે. ધનનો ઉપયોગ સારા કામમાં થશે.

કન્યા: રોકણ ના કરતા

કન્યા: રોકણ ના કરતા

ધનમાં રોકણ કરતા સાવધાની રાખવી. પૈસા જેટલા જલ્દીથી આવશે તેટલા જ જલ્દીથી જશે. ધરેલૂ મામલે તનાવ. એસીડીટીની સમસ્યા રહેશે.

તુલા : નવી ઉંમગોનો સંચાર થશે

તુલા : નવી ઉંમગોનો સંચાર થશે

તુલા રાશિના જાતકોના જીવનમાં નવી ઉમીદો, નવી આશાઓ આવશે. વ્યવસાયિક ક્ષેત્રે ઉન્નતિ પ્રાપ્ત થશે. સાથે જ કંઇક સારા સમાચાર જાણવા મળશે. પણ સ્વાસ્થયનું ધ્યાન રાખવું પડશે. તાવ, માથુ દુખવું જેવી મુશ્કેલી રહેશે.

વૃશ્ર્ચિક: મન દુખી રહેશે

વૃશ્ર્ચિક: મન દુખી રહેશે

પ્રતિક્ષણ કાર્ય પૂર્ણ ના થતા મન દુખી રહેશે. નકારાત્મક વિચારોથી બચજો. મામા પક્ષથી સારા સમાચાર પ્રાપ્ત થશે. ઉપાય: લીબુનો રસ પગમાં ધસવો.

ધનુ : વિવાદની આશંકા

ધનુ : વિવાદની આશંકા

માનસિક શાંતિ માટે તમે એકાંત શોધશો. વધુ પડતો તર્ક ના કરતા વિવાદ થઇ શકે છે. નોકરી-વ્યવસાયમાં કોઇને દેવું ના આપવું. વિદ્યાર્થીઓ માટે સારો સમય. પ્રતિયોગી પરીક્ષામાં વિદ્યાર્થીઓને લાભ.

મકર : પ્રયાસ સાર્થક રહેશે

મકર : પ્રયાસ સાર્થક રહેશે

રોજગારની દિશામાં કરેલા પ્રયાસ સાર્થક સાબિત થશે. નવા સબંધો પર વધુ પડતો વિશ્વાસ ના કરતા. નાણાંકીય સ્ત્રોત વધશે. જીવન સાથી સાથે મીઠા સંબંધ બંધાશે. સ્વાસ્થય ઠીક ઠાક રહેશે.

કુભ : નુક્શાનની આશંકા

કુભ : નુક્શાનની આશંકા

તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. વિરોધી તત્વ છુપાઇને તમને નુક્શાન પહોંચાડી શકે છે. સસાંરી સુખો તરફ મન લલચાશે. રોકાયેલું ધન મળશે.

મીન : શુભ સમાચાર મળશે

મીન : શુભ સમાચાર મળશે

કોઇ સારા સમાચાર મળશે. ઓફિસમાં વધુ પડતી વ્યસ્તતાના કારણે શારિરીક થાક લાગે. સસુરાલ પક્ષમાં માંગલિક કાર્ય થશે. કોઇ ગરીબ વ્યક્તિની મદદ કરવાનો અવસર મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X