જો તમારો જન્મદિવસ માર્ચમાં આવતો હોય તો જરૂર વાંચો આ

જો તમારો જન્મદિવસ માર્ચ મહિનામાં આવતો હોય તો આજે અમે તમને માર્ચ મહિનામાં જન્મ લેતા લોકોની કેટલીક ખાસ વિશેષતાઓ તથા તેમના નબળા સબળો પોઇન્ટ તમને જણાવાના છીએ. આમ પણ દરેક વ્યક્તિનો જન્મ તેના કર્મોના આધારે થાય છે. તેના કર્મા જ તેના ગ્રહોની દિશા નક્કી કરે છે અને તે મુજબ તે જે તે તારીખ, સમય અને મહિના તથા વર્ષમાં જન્મ લે છે.

જ્યોતિષ મુજબ તમારા જન્મની તારીખ, સમય તમારા વ્યક્તિને ખાસ અસર કરે છે. અને તે કારણે તમારું વ્યક્તિત્વ કાં તો વિકસે છે કાં તો બગડે છે. ત્યારે જ્યોતિષશાસ્ત્ર આધારીત આવી જ કેટલીક રસપ્રદ અને રોચક વાતો અમે તમારી માટે લઇને આવ્યા છે. તો જો તમે માર્ચ મહિનામાં જન્મ લીધો હોય તો આ આર્ટીકલ દ્વારા તમે તમારા વ્યક્તિત્વ વિષે ધણું જાણી શકો છો. અને આ આર્ટીકલને અન્ય માર્ચમાં જન્મેલા વ્યક્તિને શેયર કરવાનું ના ભૂલતા....

માર્ચમાં જન્મેલા લોકો

માર્ચમાં જન્મેલા લોકો

1 માર્ચમાં જન્મેલા લોકો ખૂબ જ હોંશિયાર અને ટેલેન્ટેડ હોય છે.
2. તેમનું મગજ ખૂબ જ તેજ છે પણ તે સોશ્યલ એટલે કે સામાજિક નથી હોતા.
3. તેમને સાદગી પસંદ છે અને તે બહુ લોકોને જોડે વાત-ચીત નથી કરતા.

અંતરમુખી

અંતરમુખી

1.આ લોકો અંતરમુખી હોય છે અને તે કોઇ પણ વાત પોતાના સુધી છુપાવીને રાખી શકે છે.
2. તે પોતાની ભાવનાઓ બીજેને વ્યક્ત નથી કરી શકતા અને માટે જ ધણીવાર લોકો તેમના વિષે ખોટી ધારણા બનાવી લે છે.
3. આ મહિનામાં જન્મેલા લોકોને પોતાની પૈસાની કમીને લોકોને જણાવી બિલકુલ નથી ગમતી.

માર્ચ

માર્ચ

1. તે શરીરથી ખૂબ જ નાજુક હોય છે અને બદલાતી ઋતુની અસર તેમને જલ્દી થાય છે.
2. ઇનસિક્યોરીટીની ભાવના તેમનામાં વધુ હોય છે અને માટે જ લોકો તેમને ઓછા પસંદ કરે છે.

માર્ચ

માર્ચ

1 તમને બનાવટી વસ્તુઓ નથી પસંદ
2. તમે પોતાના પર વિશ્વાસ કરીને જીવનમાં આગળ વધી શકો છો. અને આ જ કારણે લોકો તમારાથી ઇર્ષા કરે છે.

વૈભવ

વૈભવ

1. તમારી પાસે નેમ, ફેમ અને મની હશે અને તે પણ પોતાની મહેનતથી કમાયેલી.
2. તમને ક્ષણિક ગુસ્સો બહુ જલ્દી આવે છે. તમે ચીડાઇ જલ્દી જાવ છો. જો કે આ મહિનામાં જન્મેલા જાતકોને સેક્સ પ્રિય હોય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X