For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Dhanteras 2022: ધનત્રયોદશી પર અપનાવો લાલ કિતાબના આ ઉપાય, થઈ જશો માલામાલ

ચાલો જાણીએ કે ધન સંબંધિત કેટલાક ઉપાયો જે ધન ત્રયોદશી એટલે કે ધનતેરસના દિવસે કરવામાં આવે છે. જેનાથી તે તમારા ધનના ભંડાર હંમેશા ભરેલા રહેશે.

By Desk
|
Google Oneindia Gujarati News

Dhanteras 2022: જો તમારા કાર્ય-વ્યવસાયમાં પ્રગતિ ન થતી હોય, પરિવારમાં આર્થિક તંગી રહેતી હોય, જો તમને કોઈ સંકટ ઘેરી રહેતુ હોય તો તમારે લાલ કિતાબના આ ઉપાયો અને યુક્તિઓ અપનાવવી જોઈએ. લાલ કિતાબના ઉપાયો અમુક લોકોને ખૂબ જ સામાન્ય અને અતાર્કિક લાગી શકે છે પરંતુ તે ચમત્કારિક છે અને ઝડપી અસર દર્શાવે છે. ચાલો જાણીએ કે ધન સંબંધિત કેટલાક ઉપાયો જે ધન ત્રયોદશી એટલે કે ધનતેરસના દિવસે કરવામાં આવે છે. જેનાથી તે તમારા ધનના ભંડાર હંમેશા ભરેલા રહેશે.

money
  • લાલ કિતાબ મુજબ નદીમાં અખરોટ અને નાળિયેર પ્રવાહિત કરવાથી પૈસાનીઆવક વધે છે.
  • માછલીને લોટની ગોળી બનાવીને ખવડાવો. પક્ષીઓને દાણા નાખો, ગાયને લીલો ચારો ખવડાવો.
  • ધનતેરસના દિવસે ચાંદીનો ચોરસ ટૂકડો અને ચાંદીની ઠોસ ઘન ગોળી લઈને તેના પર કેસરનો ચાંદલો કરીને તિજોરીમાં રાખો.
  • પર્સમાં લાલ ચોરસ કાગળ રાખવાથી ખિસ્સુ હંમેશા ભરેલુ રહે છે.
  • એક કાચની બોટલમાં મધ ભરો. એક ભોજપત્ર પર કેસરી શાહી અને દાડમની પેન વડે શ્રી લખો અને તેની આઠ ગડી કરીને મધ ભરેલી શીશીમાં મૂકો. ધનતેરસની રાત્રે નિર્જન સ્થાન પર જાઓ અને તેને ચૂપચાપ જમીનમાં દાટી દો. ટૂંક સમયમાં નાણાંની આવક વધવા લાગશે.
  • સાત લાલ કોડી, સાત ગોમતી ચક્ર લઈને તેના પર કેસરનો ચાંદલો કરો. ધનતેરસની રાત્રે પૂજા કર્યા પછી તેને તિજોરીમાં રાખો.
  • રાત્રે હનુમાનજીની પૂજા કરો. તેમના પૈસામાંથી સિંદૂર લઈને તિલક કરો. જે મનોકામના સાથે તમે તિલક કરશો તે જલ્દી જ પૂર્ણ થશે.
  • મીઠી રોટલી બનાવીને કીડીના દર પાસે રાખો.

ધનતેરસ પર પૂજા મુહૂર્ત

  • ત્રયોદશી તિથિ પ્રારંભઃ 22 ઓક્ટોબર સાંજે 6.03 કલાકે
  • ત્રયોદશી તિથિ પૂર્ણઃ 23 ઓક્ટોબર સાંજે 6.03 કલાકે
  • ધનતેરસ પૂજન મુહૂર્ત - સાંજે 7.16થી રાતે 8.26 વાગ્યા સુધી, સમયગાળો 1 કલાક 10 મિનિટ
  • પ્રદોષ કાળ: સાંજે 5.56થી 8.26 વાગ્યા સુધી
  • વૃષભ લગ્નઃ સાંજે 7.16 વાગ્યાથી રાતે 9.15 વાગ્યા સુધી
  • લાભઃ સાંજે 5.55થી રાતે 7.29 વાગ્યા સુધી
English summary
Dhanteras 2022 is on 23rd October. Know the Lal Kitab upay or remedy for Money here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X