Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Dhanu (Sagittarius) Career Horoscope 2021: મહેનતથી સફળતાના શિખર સુધી પહોંચી શકશો

Dhanu (Sagittarius) Career Horoscope 2021: મહેનતથી સફળતાના શિખર સુધી પહોંચી શકશો

Dhanu (Sagittarius) Career Horoscope 2021: ધન રાશિના જાતકો માટે વર્ષ તો સારું છે પરંતુ આ વર્ષે તમારે આકરી મહેનત કરવી પડશે. થોડુંપણ આલશ કર્યું તો પાછળવારા તમારી આગળ નિકળી જશે અને પછી તમારી પાછે પછતાવા સિવાય બીજો કોઈ રસ્તો નહિ રહે. વર્ષ પ્રવેશ કુંડલી મુજબ ધન રાશિમાં જ સૂર્ય અને બુધના બુધાદિત્ય યોગ બનેલ છે જે નોકરી અને કારોબાર બંનેમાં પ્રગતિદાયક છે. આની સાથે જ દ્વિતીય ધન સ્થાનમાં શનિ અને ગુરુની ઉપસ્થિતિ કાર્યકુળશ, નેતૃત્વકર્તા, મહેનતી અને સંયમી બનાવશે. આ વર્ષ તમે તમારા અંગત સંબંધોનો ભરપૂર લાભ ઉઠાવશો. નોકરીમાં ઉંચા પદ પર પહોંચશો. કારોબારમાં પણ મોટા પ્રોજેક્ટનો ઠેકો રાજનૈતિક સંબંધોની મદદથી જ મળશે.જાન્યુઆરીથી એપ્રિલ સુધી સરખી રીતે મહેનત કરી લીધી તો આગામી કેટલાય વર્ષ તમારા માટે પરેશાની નહિ આવે.

dhan

એપ્રિલથી જુલાઈ વચ્ચે આજીવિકાના સાધન કમાવવામાં થોડી પરેશાની આવી શકે છે. ચાલતાં કામ અચાનક અટકી શકે છે. જો કે આ દરમ્યાન તમારી અંદર રહેલ આત્મવિશ્વાસ એટલો જબરદસ્ત રહેશે કે તમે પરેશાનીઓને ચપટી વગાડતાં દૂર કરી લેશો અને અસ્થિરતા છતાં તમારું બેસ્ટ આપવામાં સફળ થશો. ઓઘસ્ટ- સપ્ટેમ્બર મહિનામાં તમારા પ્રોશનના પૂરા ચાંસ છે. સરકારી સેવા ક્ષેત્રો અને કોર્પોરેટ કંપનીઓમાં વડું પદ હાંસલ થઈ શકે છે. યુવાઓએ જો સરકારી નોકરી માટે અરજી કરી રાખી છે તો કોલ લેટર આવી શકે છે.

હરેક કામમાં સફળતા મળશે

વેપાર-વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે વર્ષ મહત્વપૂર્ણ છે. ખાસ કરી નવા સ્ટાર્ટઅપ પોતાનું કામ જમાવવા માટે પ્રયાસ કરો. સેવા ક્ષેત્રો, મેડિકલ, ખાણીપીણીથી જોડાયેલા કાર્યોના સ્ટાર્ટઅપ આ વર્ષે લાભ આપશે. આ ક્ષેત્રોમાં નોકરી કરી રહેલા લોકો પણ લાભમાં રહેશે. આ વર્ષ પાર્ટનરશિપમાં કેટલાંય વડાં કામ સફળતાપૂર્વક કરી શકશો. મિત્રો અથવા પરિવારના કોઈ નજીકની મદદથી ભૂમિ, ભવનની ડીલ, ડીલિંગ, કમિશન એજન્ટ, વીમા સેક્ટર, શેર માર્કેટ,કોમોડિટી વગેરેમાં સફળતાથી કામ કરી શકશો.

અન્ય રાશિના કરિયર ભવિષ્યફળ વાંચવા માટે અહીં ક્લિક કરો

વર્ષનો ઉપાયઃ ધન રાશિના જાતકો આખું વર્ષ ભગવાન વિષ્ણુની આરાધના કરશે તો લાભ જરૂર મળશે. અનિવાર્ય રૂપે સોનું ધારણ કરી રાખવું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X