સ્વપ્નની વ્યખ્યા અને જીવન પર તેનો પ્રભાવ
સ્વપ્નોની વ્યાખ્યા વાંચતા પહેલા તમે આંખો બંધ કરો અને યાદ કરો કે તમે આજે રાત્રે સ્વપ્નમાં શું જોયું. ત્યાર બાદ અમારી આ કોલમના તમામ ભાગને ધ્યાનથી વાંચો, નિશ્ચિત રીતે તમને ક્યાંક ને ક્યાંક જ્યોતિષની આ વિદ્યા પર વિશ્વાસ જરૂર થશે.
જે પ્રકારે સામુદ્રિક શાસ્ત્ર શરીરના અંગોના હિસાબથી કોઇપણ વ્યક્તિના વ્યક્તિત્વને જણાવે છે, તેવી જ રીતે આ વિદ્યામાં સ્વપ્નોની વ્યાખ્યા કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે સ્વપ્નમાં જો કોઇ ખરાબ વસ્તુઓ જોઇએ છીએ, જેમકે લાશ, કચરો, ભૂંડ, કહીએ છીએ કે આજે ઘણું જ ખરાબ સ્વપ્ન જોયું, જાણે શું થવાવું છે, પરંતુ જરૂરી નથી કે ખરાબ વસ્તુઓ જોવાથી ખરાબ જ થાય.
ઉદાહરણ તરીકે જો તમે સાંપને જુઓ છો, ધન આવવાની સંભાવના રહે છે, અને જો તમે સાંપને મરતા જુઓ છો તો શત્રુઓનો નાશ થાય છે. આ શ્રેણી ઘણી લાંબી છે, વાંચવા માટે એક-એક સ્લાઇડ ફેરવતા રહો.

બળજબરીથી વસ્ત્ર ઉતારવા
જો સ્વપ્નમાં કોઇ તમારી પાસે બળજબરીપુર્વક વસ્ત્ર ઉતરાવી રહ્યાં છે, તો તમારે અપમાનનો સામનો કરવો પડે છે.

કચરાના ઢગલાં પાસે વ્યક્તિ
જો કચરાના ઢગલાં પાસે તમારી જાતને બેસેલી જુઓ તો તમે કોઇ સંકટમાં ફસાઇ શકો છો.

ઉંચા સ્થાન પર બેસવું
જો તમે તમારી જાતને કોઇ ઉંચા સ્થાન પર અથવા દિવાલ પર બેસેલા જુઓ તો તમે સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશો.

સાંપને મરતો જોવો
જો તમે સાંપને કચડાતા જુઓ તો તમે તમારા શત્રુઓનો નાશ કરશો.

ચારેતરફ સાંપ જોવા
તમને સ્વપ્નમાં ચારે તરફ સાંપ જોવા મળે તો તમને કોઇ બિમારી થઇ શકે છે.

સાંપ તમારી તરફ આવે
જો સ્વપ્નમાં તમને તમારી તરફ સાંપ આવતો જોવા મળે તો સમજવું કે તમારી યૌન ઇચ્છાઓ વધી રહી છે.

સાંપ કરડે
સ્વપ્નમાં સાંપ તમને કરડે તો સમજવું કે ધનની પ્રાપ્તિ થઇ શકે છે.

આગમાં સળગતો કોલસો
સ્વપ્નમાં આગમાં સળગતો કોલસો જોવા મળે તો શત્રુઓ દ્વારા હાની થઇ શકે છે.

નીચે પડતા જુઓ
જો તમે તમારી જાતને નીચે પડતા જુઓ તો તેનો મતલબ કે તમારી અવનતિ થઇ શકે છે.

ગંદુ પાણી
જો સ્વપ્નમાં ગંદુ પાણી જોવા મળે તો તમે બીમાર થઇ શકો છો.

જાનવર પકડવું
જો તમે બળદ કે અથવા બળદ સમાન અન્ય પશુ પકડતા હોય તેવું સ્વપ્ન આવે તો તમને નિરાશ થયેલા કામમાં સફળતાં પ્રાપ્ત થશે.

હાથમાં દોરો
જો તમને હાથમાં દોરો દેખાય તો તમારા પર કોઇ સંકટ આવી શકે છે.

હાથમાં તલવાર
જો તમને હાથમાં તલવાર દેખાય અથવા અન્ય શસ્ત્ર દેખાય તો તમારો કોઇને સાથે ઝઘડો થઇ શકે છે.

અસ્ત્રો ચલાવવો
જો તમને તમે અસ્ત્રો ચલાવતા દેખાઓ તો તમે દુશ્મનોનો નાશ કરશો.

થાંભલાના સહારે ઉભા રહેવું
જો તમે કોઇ થાંભલાના સહારે ઉભા હોય અથવા તેને પકડીને ઉભા હોવ તો તમારું કોઇ મોટુ કાર્ય સિદ્ધ થશે.

હાથમાં સોનું
જો તમને તમારા હાથમાં સોનું દેખાય તો જે કાર્ય કરી રહ્યાં છો તેને છોડી દેવું જોઇએ કારણ કે તેમા તમને અસફળતા મળશે.

ઘોડો
જો તમને સ્વપ્નમાં ઘોડો દેખાય તો એ તમારા માટે શુભ છે પરંતુ કાળો દેખાય તો સંકટ આવવાનું છે.

ગરુડ
સ્વપ્નમાં ગરુડ પક્ષીને પકડી લો તો, તમે જે કાર્ય કરવાનું વિચારી રહ્યાં છો તેમા અવશ્ય સફળ થશો.

ભોંકતો કુતરો
સ્વપ્નમાં તમારી સામે કોઇ કુતરું ભોંકી રહ્યું હોય તો તમે શત્રુને પરાસ્ત કરશો.

અન્ય પુરુષ સાથે પત્ની
સ્વપ્નમાં તમારી પત્ની અન્ય પુરુષને ગળે લગાવી રહી હોય તો તમારું અપમાન થઇ શકે છે.

ઇન્ડા
જો સ્વપ્નમા તમે ઇન્ડા ખાઓ છો તો તમે કારણ વગર વિવાદમાં ફસાઇ શકો છો.

તમારા અધિકારી
તમારા સ્વપ્નમાં કોઇ મોટા અધિકારી જુએ કે તેના હાથમાંથી કોઇ પક્ષી છૂટી ગયુ હોય તો સમજવું કે તેના અધિકારીઓમાં ઓછા થઇ શકે છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
