ગણેશ ચતુર્થી 2016: શું પડશે વિભન્ન રાશિ પર પ્રભાવ જાણો રાશિફળ
ભગવાન ગણેશની ઉપાસના માટે ભાદ્રપદ શુક્લ પક્ષની ચતુર્થીને લઇને અનંત ચતુર્દશીના 10 દિવસ મનોકામના અને દુખોને દૂર કરવા માટે અતિ શુભ છે. ત્યારે આ ગણેશ ચતુર્થીના દિવસે ગણેજીના આશીર્વાદ કરી રાશિ પર વધુ છે અને કઇ પર ઓછા તે વિષે જાણો નીચેના આ આર્ટીકલમાં સાથે જ જાણો ગણેશજીની કૃપાથી તમારા આવનારા દિવસો કેવા જશે. જાણો તમારું રાશિફળ...

મેષ
શુભ સમાચારની પ્રાપ્તિ થશે. જેનાથી માનસિક શાંતિ મળશે. વાણીમાં સૌમ્યતા લાવજો અન્યથા વિવાદ થઇ શકે છે.

વૃષભ
આર્થિક કાર્યોમાં અડચણ આવશે. સાવધાની રાખવી. માર્કેટમાં લગાવેલા પૈસા પાછા મળવાની સંભાવના. મહિલાઓથી વધુ પડતો ધનનો વ્યય થશે.

મિથુન
કોઇ પણ નજીકની વ્યક્તિને શારિરીક કષ્ટ થઇ શકે છે. જેનાથી તમે ચિંતિંત રહેશો. કોઇ મન ગમતી વસ્તુ ખરીદવાનો મોકો મળશે. વ્યાપાર અને નોકરીમાં પ્રગતિ થશે. સંતાન સુખ અને સહિયોગ પણ મળશે.

કર્ક
તમને નવા વિચારો આવશે જેનાથી તમને લાભ થશે. વિરોધીઓનો જવાબ આપવો જરૂરી બનશે. કેરિયરમાં પરિવર્તન આવવાની સંભાવના છે. કોઇ વૈવાહિક કાર્યક્રમમાં તમને ભાગ લેશો.

સિંહ
શિક્ષાની દિશામાં કરેલા પ્રયાસ સાર્થક સિદ્ધ થશે. ભૌતિક સુખો પ્રત્યે તમે આકર્ષિત થશો. દવાઓ પર વધુ વ્યય કરશો. ઓફિસના કાર્યોમાં મન લાગશે.

કન્યા
ધરેલી ખર્ચામાં વધતા પરિવારમાં પણ તનાવ રહેશે. સામાજિક પદ પ્રતિષ્ઠામાં વુદ્ધિ થશે. સરકારી નોકરી કરનાર માટે દિવસ સારા રહેશે. કોર્ટ કચેરીના કામોમાં પ્રગતિ થશે.

તુલા
આધ્યાતિમક વ્યક્તિથી મુલાકાત થશે અને સ્વાસ્થય સારું બની રહેશે. જૂના સંબંધો ફરી જોડાશે. સંતાનથી સારા સમાચાર મળશે. મહિલાઓને રોગથી બચવું.

વૃશ્ચિક
વ્યાવસાયિક સંબંધોમાં તિરાડ પડવાની સંભાવના. અત્યાધિક ભાગદોડના કારણે શારિરીક થાક અનુભવાશે. ધાર્મિક કાર્યોમાં ધનનો વ્યય થશે. શ્રમ વધુ કરવો પડશે.

ધનુર
રાજનૈતિક માન, સન્માન અને પદ પ્રતિષ્ઠામાં વધારો થશે. સસુરાલ પક્ષથી સહયોગ મળશે. જીવનસાથી સાથે સંબંધો સારા થશે. આવકમાં વધારો થશે.

મકર
જૂની યાદોને લઇને ચિંતામાં રહેશો. કલ્પના બદલે તથ્યો પર ભાર આપવું જરૂરી બનશે. ઘરમાં પ્રિય અતિથિનું આગમન થશે. નોકરી સંબંધી કાર્યોમાં પણ સારા સમાચાર મળશે. મિત્રોથી ભેંટ થશે.

કુંભ
કોઇ પ્રકારની આંતરિક યાત્રા કે પરિવર્તન આવશે. સાવધાનીથી કોઇ પણ કાર્ય કરશો તો સફળતા મળશે. રાજનૈતિક કાર્યોથી જોડાયેલા લોકોને લાભ મળશે.

મીન
પરિવારની જરૂરિયાત પૂર્તિ થશે. પરિવારના તમામ સભ્યોનો સાથ મળશએ. સ્વાસ્થય પર ધ્યાન રાખજો. અને ક્રોધ પર નિયંત્રણ રાખજો.












Click it and Unblock the Notifications
