દિવાળી પર લક્ષ્મી-ગણેશને રાશિ મુજબ ચઢાવો ભોગ
આ દિવાળીમાં સંધ્યા પૂજા વખતે ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીને રાશિ મુજબ ભોગ લગાવીને પ્રસન્ન કરીને દરેક રોગ અને મુશ્કેલીઓથી છુટકારો મેળવો.
મેષ:- આ રાશિના જાતકો ગણેશ-લક્ષ્મીને લાડુનો ભોગ લગાવો.
વૃષભ:- આ રાશિના લોકો ગણેશ-લક્ષ્મીજીને ઘી અને મિસરીનો ભોગ લગાવો.
મિથુન:- આ રાશિના લોકો ગણેશ-લક્ષ્મીને મગની દાળના લાડુનો ભોગ લગાવો.
કર્ક:- આ રાશિના જાતકો લક્ષ્મી-ગણેશને બુંદીના લાડુનો ભોગ લગાવો.
સિંહ:- આ રાશિના જાતકો ગણેશ-લક્ષ્મીને બરફીનો ભોગ લગાવો.
કન્યા:- આ રાશિના લોકો ગણેશ-લક્ષ્મીજીને મીઠી ખીરનો ભોગ લગાવો.
તુલા:- આ રાશિના લોકો ગણેશ-લક્ષ્મીને દહીં અને મધનો ભોગ લગાવો.
વધુ કેટલીક વાતો જાણવા માટે આગળ સ્લાઇડર પર ક્લીક કરો.

વૃશ્ચિક
આ રાશિના લોકો ગણેશ-લક્ષ્મીજીને સિંદુર અને બરફીનો ભોગ લગાવો.

ધન
આ રાશિના લોકો ગણેશ-લક્ષ્મીને પીળી મિઠાઇનો ભોગ લગાવો.

મકર
આ રાશિના લોકો ગણેશ-લક્ષ્મીને પાન, સોપારી, ઇલાયચી, અને લવીંગનો ભોગ લગાવો.

કુંભ
આ રાશિના જાતકો ગણેશ-લક્ષ્મીને પંચામૃત અને મગની ખિચડીનો ભોગ લગાવો.

મીન
આ રાશિના લોકો ગણેશ-લક્ષ્મીને કેસર અને મધનો ભોગ લગાવો. તેમજ ગરીબોને મીઠુ ભોજન કરાવો.












Click it and Unblock the Notifications
