Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

14 જુલાઇથી સિંહ રાશિમાં પ્રવેશશે ગુરુ, તમારી રાશિ પર પ્રભાવ જાણો

વિક્રમ સંવત 2072માં અષાઢ કૃષ્ણ પક્ષ દિનાંક 14 જુલાઇ 2015ના રોજ, મિથુનમાંનો ચંદ્રમા ગુરુ ગ્રહ મઘા નક્ષત્રના આધિન સવારે 6:26 વાગ્યે સિંહ રાશિમાં ગોચર કરવાનું પ્રારંભ કરશે. જે 11 ઓગસ્ટ 2016 સુધી આ જ રાશિમાં ફરતો રહશે.

ત્યારે આ ભ્રમણથી તમારી રાશિ પર શું પ્રભાવ પડશે અને ભારતનું ભવિષ્ય શું રહેશે તે જાણો.

ભારત પર અસર
ગુરુ રાશિમાં સંક્રમણ કરતા દેવ, બ્રહ્મણ એટલે કે ધર્મ અને નિષ્ઠાવાન તથા સજ્જન વ્યક્તિઓનું માન-સન્માન વધશે. તેવામાં ભારત દેશમાં નિમ્ન પ્રભાવ પડવાની સંભાવના છે.

1. પીત્તળ, તાંબુ, ચાંદી, ભાત, ધઉં અને તેલ જેવી વસ્તુઓ મોંધી થશે.
2. વિષધારી જીવજંતુઓના રોગ, ડેન્ગ્યુ, મલેરિયા જેવી બિમારીઓનો પ્રકોપ વધશે.
3. દક્ષિણ કોરિયામાં ફેલાયેલા મર્સથી ભારતે પણ સાવધાન રહેવાની જરૂર.
4. જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના મધ્ય સુધી સારો વરસાદ થશે.
5. શાસકોમાં વિવાદ અને પ્રધાનોને શારિરીક કષ્ટ સહન કરવો પડશે.
6. દેશના કોઇ ભાગમાં નવી પ્રકારનો શુભારંભ થશે.
7. પૂર્વોત્તર રાજ્યોમાં સારો વરસાદ થશે, આર્થિક સશક્તિકરણ આવશે.
8. રાજનૈતિક ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે.
9. ભારતની અર્થવ્યવસ્થા તેજીથી વધશે.

ત્યારે તમારી રાશિ પર આનો શું પ્રભાવ પડશે તે જાણો આ ફોટોસ્લાઇડરમાં...

મેષ- ઉન્નતિ થશે

મેષ- ઉન્નતિ થશે

નવ વિવાહિત વર્ગને સંતાન પ્રાપ્ત થશે. વુદ્ધિનો વિકાસ, મિત્રોથી લાભ, આધ્યાત્મિક ઉન્નતિ અને વિદ્યાઅભ્યાસમાં વૃદ્ધિ થશે. વળી તમારી ઉન્નતિમાં વધારો થશે.

વૃષભ- લાભ મળશે, માતાને કષ્ટ

વૃષભ- લાભ મળશે, માતાને કષ્ટ

દામ્પત્ય અને પુત્ર સુખમાં વધારો થશે. શાસનથી જોડાયેલા લોકોને લાભ થશે. ગુપ્ત સંબંધ ઉજાગર થશે. ભૂમિ અને પ્રોપર્ટીથી ધન લાભ થશે. માતાને કષ્ટ પડશે.

મિથુન

મિથુન

જીવન સાથી સાથે પ્રેમ વધશે, પ્રગતિ થશે, પરાક્રમ બનશો. ભાઇઓ સાથે વિરોધ થશે. જીવનસાથી જોડે મધુરતા વધશે.

કર્ક

કર્ક

ઘનનો લાભ થશે. ભૌતિક વસ્તુઓ મેળવશો. મહિલાઓ સત્સંગ કરવાનો અવસર મળશે. નોકરીમાં પ્રગતિ અને ભાગ્યમાં વુદ્ઘિ થશે.

સિંહ

સિંહ

મિત્ર, સંતાન, પરિવાર તમને સુખ આપશે. ભાગ્યમાં વૃદ્ધિ અને શાસનમાં લાભ થશએ. ધર્મ કર્મના કાર્ય વધશે. યાત્રાનો અવસર મળશે. માથામાં ઇજા કે માથાનો દુખાવો જેવી સમસ્યા આવી શકે છે.

કન્યા

કન્યા

અધિકારીઓથી ભય બનેલો રહેશે. મિત્રોથી વેર વધશે. અનેક પ્રકારની ચિંતાઓ વધશે. ઘનનો વ્યર્થ થશે. માતાથી લાભ થશે અને વાહનથી સુખ મળશે.

તુલા

તુલા

રજત પદ મળશે. ઐશ્વર્ય અને વાહન સુખ મળશે. અનેક પ્રકારના સુખોની પ્રાપ્તિ થશે. તમે પરાક્રમ અને બુદ્ધિ બળે આગળ વધશો. અનેક પ્રયાસો બાદ પણ વિરોધી તમારું કોઇ નુક્શાન નહીં કરી શકે.

વૃશ્ચિક

વૃશ્ચિક

ગુરુ માન-સન્માન અને વુદ્ધિમાં ઉત્સાહ વધારશે. શનિનો પ્રકોપ ઓછો થશે. સારા ફળો મળશે.

ઘનુષ

ઘનુષ

ગુરુ તમારી બુદ્ધિ અને સ્ત્રી વિલાસમાં વધારો કરાવશે. ભાગ્ય ફળ મિશ્રત રહેશે. તમે તમારા દમ પર આગળ વધશો. ભાગ્યનો સપોર્ટ થોડો ઓછો મળશે.

મકર

મકર

મિત્રોથી વેર વધશે. બુદ્ધિ ભ્રમિત થશે. પૈસાનો પણ નાશ થશે. ઉત્સાહમાં ઓછો થશે. સસુરાલ પક્ષથી ટકરાવની પણ સંભાવના છે.

કુંભ

કુંભ

કેટલાક લોકોને પરદેશ યાત્રા કરવાનો લાભ મળી શકે છે. સુખ અને વ્યવસાયમાં લાભ પણ બતાવે છે. જીવનસાથી સાથે મતભેદ થશે. ઘનનો લાભ થશે.

મીન

મીન

કુંટુંબમાં વિરોધ, શત્રુવુદ્ઘિ, બળમાં હાનિ અને પૈસાનો નાશ તેમ જ ઘરમાં નાની મોટી ચિંતાઓ રહેશે. રોગમાં વધારો થશે અને મામા પક્ષથી તનાવ રહેશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X