દેવામાંથી મળશે મુક્તિ, બસ કરી લો આ ઉપાય

ભગવાન ગણેશ અને ગ્રહોના રાજકુમાર બુધની ઉપાસના બુધવારના રોજ કરવામાં આવે છે. ગ્રહોના રાજકુમાર બુધ બુદ્ધિના કારક ગ્રહ માનવામાં આવે છે. બુધદેવની કૃપાને કારણે જાતક મધુરભાષી બને છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કુંડળીમાં બુધ મજબુત થવાને કારણે વ્યક્તિને સુખ અને સૌભાગ્યની પ્રપ્તિ થાય છે.

કુંડળીમાં નબળા બુધના કારણે વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સાથે જાતકને વ્યક્તિને હંમેશા માથાનો દુઃખાવો, ત્વચા અને ગરદન સંબંધિત સમસ્યા રહે છે.

Mercury

જો તમે પણ કુંડળીમાં બુધને બળવાન બનાવવા માંગતા હોવ તો બુધવારના રોજ પૂજાના સમયે બુધ ગ્રહ કવચ અને બુધ સ્તોત્રનો પાઠ કરો.

બુધ ગ્રહ કવચ

અસ્ય શ્રીબુધકવચસ્તોત્રમન્ત્રસ્ય કશ્યપ ઋષિઃ ।

અનુષ્ટુપ છંદઃ બુધો દેવતાઃ ।

બુધપીડાનાશમનાર્થ જપે વિનિયોગ:

બુધસ્તુ પુસ્તકધરઃ કુમકુમસ્ય સમદુતિઃ ।

પીતામ્બરધરઃ પાતુ પીતમલ્યાનુલેપનઃ ।

કટિં ચ પાતુ મે સૌમ્યાઃ શિરાદેશં બુધસ્તથા ।

નેત્રે જ્ઞાનમયઃ પાતુ શ્રોતે નિશાપ્રિયાઃ ।

ઘ્રાણામ્ ગંધપ્રિયાઃ પાતુ જિહ્વાન્ વિદ્યાપ્રદો મમ ।

કંઠં પાતુ વિધોઃ પુત્રો ભુજા પુસ્તકભૂષણઃ ।

વક્ષઃ પાતુ વરાંગશ્ચ હૃદયમ્ રોહિણીસુતઃ ।

નાભિમ્ પાતુ સુરારાધ્યો મધ્યં પાતુ ખગેશ્વર ।

જાનુની રૌહિણેયશ્ચ પાતુ જંઘેડખિલપ્રદઃ ।

પાદઃ મે બોધનઃ પાતુ પાતુ સૌમ્યો સ ખિલમ વપુ.

એતદ્ધિ કવચં દિવ્યં સર્વપાપપ્રળાશનમ્ ।

સર્વ રોગપ્રશમનં સર્વ દુઃખનિવારણમ્

આયુર્રોગ્યધનમ્ પુત્ર-પૌત્ર પ્રવર્ધનમ્

યઃ પઠેત્ શ્રુણુયાદ્વાપિ સર્વત્ર વિજયી ભવેત્ ।

બુધ સ્ત્રોત

પીતામ્બરઃ પીતવપુ કિરીટી, ચતુર્ભુજો દેવદુઃખાપહર્તા

ધર્મસ્ય ધૃક સોમસુતઃ સદા મે, સિંહાધિરુઢો વરદો બુધશ્ચ ।

પ્રિયંગુકનકશ્યામં રૂપેણપ્રતિમં બુધમ ।

સૌમ્યં સૌમ્યગુણોપેતં નમામિ શશિનંદનમ ।

સોમસુનુર્બુધશ્ચૈવ સૌમ્યઃ સૌમ્યગુણાન્વિતઃ

સદા શાન્તઃ સદા ક્ષેમો નમામિ શશિનંદનમ

ઉત્પાતરુપી જગતાં ચંદ્રપુત્રો મહાદ્યુતિઃ ।

સૂર્યપ્રિયકરોવિદ્વાન પીડાં હરતુ મે બુધં

શિરીષપુષ્પસંકાશં કપિલીશો યુવા પુનઃ ।

સોમપુત્રો બુધશ્ચૈવ સદા શાંતિં પ્રયચ્છતુ

શ્યામ: શિરાલશ્ચકલાવિધ્યજ:, કૌતૂહલી કોમલાવાગ્વિલાસી

રજોધિકો મધ્યરુપધૃક સ્યા-દાતામ્રનેત્રો દ્વિજરાજપુત્રઃ ।

અહો ચન્દ્રાસુત શ્રીમન્ માગધર્માસમુદભવઃ ।

અત્રિગોત્રશ્ચતુર્બાહુઃ ખડ્ગખેટકધારકરઃ ।

ગદાધરો નૃસિંહસ્થઃ સ્વર્ણનાભસમન્વયિતઃ

કેતકીદ્રુમપત્રાભઃ ઇન્દ્રવિષ્ણુપ્રપૂજિતઃ ।

જ્ઞાનં બુધઃ પંડિતશ્ચ રોહિણેશ્ચ સોમજઃ ।

કુમારો રાજપુત્રશ્ચ શૈશવે શશીનંદનઃ ।

ગુરુપુત્રશ્ચ તરેયો વિબુધો બોધનસ્તથા ।

સૌમ્યઃ સૌમ્યગુણોપેતો રત્નાદનફલપ્રદઃ ।

એતાનિ બુધનામાનિ પ્રાતઃ કાલે પઠેન્નરઃ.

બુદ્ધિવૃદ્ધિતં યાતિ બુધપિદા ન જાયતે ।

ઇતિ મંત્રમહાર્ણવે બુધસ્તોત્રમ ।

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X