કન્યા પ્રેમ રાશિફળ 2022(Virgo Love Horoscope): પ્રેમ અને વિશ્વાસથી મજબૂત થશે પ્રેમ

કન્યા રાશિ માટે વર્ષના પ્રારંભમાં પંચમ ભાવમાં સૂર્ય, બુધ, શનિની યુતિ પ્રેમ જીવનમાં મુશ્કેલીઓ પેદા કરી શકે છે. જાણો કન્યા રાશિનુ પ્રેમ રાશિફળ 2022.

નવી દિલ્લીઃ કન્યા રાશિ માટે વર્ષના પ્રારંભમાં પંચમ ભાવમાં સૂર્ય, બુધ, શનિની યુતિ પ્રેમ જીવનમાં મુશ્કેલીઓ પેદા કરી શકે છે પરંતુ એકબીજા પર પ્રેમ અને વિશ્વાસ રહેશે તો મુશ્કેલ સમયમાં પણ પાર્ટનર તમારી સાથે રહેશે. પરિવાર અને સમાજના દબાણમાં સંબંધોમાં થોડા સમય માટે અંતર જાળવવુ પડી શકે છે. માર્ચ-એપ્રિલ વચ્ચે તમે ફરીથી એકબીજાની નજીક આવશો. એપ્રિલથી જૂન વચ્ચે પોતાના પાર્ટનર સાથે કોઈ સુખદ યાત્રા પર જવાનો યોગ બનશે.

virgo

તમે એકબીજી સાથે રહેશો અને આનંદપૂર્વક સમય પસાર કરશો. જુલાઈ-ઓગસ્ટનો સમય થોડો સંયમ વર્તવાનો રહેશે. આ દરમિયાન સમયની કમીના કારણે સંબંધમાં થોડુ અંતર થઈ જશે પરંતુ તે માત્ર અસ્થાયી રીતે જ રહેશે. ઓગસ્ટનો સમય એ લોકો માટે સારો રહેવાનો છે જેમના જીવનમાં હજુ સુધી પ્રેમ આવ્યો નથી.

તમને કોઈ સારો જોડીદાર મળી શકે છે જેની સાથે તમે લાંબો સમયમાં વૈવાહિક સંબંધ પણ બનાવી શકો છો. શુક્ર મંગળની દ્રષ્ટિ નવેમ્બર-ડિસેમ્બરમાં પણ બદલાઈ શકે છે. આ મહિનામાં કોઈ બહારનુ વ્યક્તિ તમારો સંબંધ બગાડવાનો પ્રયત્ન કરી શકે છે. તેના પર ધ્યાન નથી આપવાનુ અને સંબંધમાં પ્રેમ અને ભરોસો જાળવી રાખવાનો છે.

ઉપાયઃ કન્યા રાશિના જાતકોએ ફિરોઝાનુ પેંડન્ટ ગળામાં પહેરવુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X