વર્ષ 2015માં લગ્નના શુભ મુહૂર્ત.
બેંગ્લોર, 17 ડિસેમ્બર: આજે અમે તમારા માટે લઇને આવ્યા છીએ વર્ષ 2015માં લગ્નના શુભ મુહૂર્ત. તમને જાણીને ખુશી થશે કે લગ્ન માટે એક નહી પરંતુ 54 શુભ મુહૂર્ત છે.
સૌથી વધુ 12 મુહૂર્ત ફેબ્રુઆરી 2015માં છે. એવા શુભ નક્ષત્રો લગભગ સો વર્ષ બાદ એક સાથે આવ્યા છે. એટલા માટે ભારતીય જ્યોતિષોના અનુસાર વર્ષ 2015માં થનાર લગ્ન ખૂબ સફળ રહેશે અને વર-વધુ ખૂબ સુખી.
સૌથી શુભ અને સૌથી વધુ મુહૂર્ત ફેબ્રુઆરી 2015માં છે. આવો તમને જણાવી દઇએ કે વર્ષ 2015માં કયા દિવસે લગ્ન કરવા.

જાન્યુઆરી:
16, 18, 24, 15, 29

ફેર્બુઆરી:
5, 7, 8, 11,12, 14, 15, 16, 20, 21, 26, 27

માર્ચ:
4, 8, 9, 10, 11, 12

એપ્રિલ:
21, 22, 27, 28, 30

મે:
1, 5, 7, 8, 9, 14, 19, 20, 27, 28, 30

જૂન:
2, 3, 4, 5, 6, 10, 11

જુલાઇ:
એકપણ નહી

ઓગષ્ટ:
એકપણ નહી

સપ્ટેમ્બર:
એકપણ નહી

ઑક્ટોબર:
એકપણ નહી

નવેમ્બર:
22, 26, 27

ડિસેમ્બર:
4, 5, 6, 7, 8, 13, 14












Click it and Unblock the Notifications
