• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મુંડન મુહૂર્ત 2020: વર્ષ 2020 માં મુંડનના શુભ મુહૂર્ત જાણો

|

હિન્દુ ધર્મના સોળ સંસ્કારોમાં મુંડન એક મહત્વપૂર્ણ વિધિ છે. તેને ચૌલકર્મ પણ કહેવામાં આવે છે. મુંડન કરાવવા પાછળની માન્યતા એ છે કે બાળકના ગર્ભના વાળ દૂર કરવા જોઈએ કારણ કે તે બાળકને દુષ્ટ શક્તિઓ, ટોના ટોટકા, ખરાબ નજરથી સુરક્ષિત કરે છે. તેથી, મુંડન જેવી મહત્વપૂર્ણ વિધિઓ કરવા માટે, શુભ મુહૂર્ત જોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જન્મના ત્રીજા, પાંચમા, સાતમા વર્ષમાં, બાળકના મુંડન સમારોહ કરવામાં આવે છે. આ માટે પડવો, ચતુર્થી, છઠ, આઠમ, નોમ, બારસ, ચૌદસ, અમાસ અને પૂનમ તિથિઓને છોડીને અન્ય તિથિઓ પર મુંડન કરી શકાય છે.

ચાલો આપણે જાણીએ કે વર્ષ 2020 માં મુંડન માટે કઈ શુભ તારીખો આવી રહી છે

જાન્યુઆરી

જાન્યુઆરી

  • 27 જાન્યુઆરી સોમવાર, મહા શુક્લ 3, શતતારકા

ફેબ્રુઆરી

  • 1 ફેબ્રુઆરી શનિવાર, મહા શુક્લ 7, અશ્વિની
  • 13 ફેબ્રુઆરી ગુરુવાર, ફાગણ કૃષ્ણ 5, હસ્ત
  • 21 ફેબ્રુઆરી શુક્રવાર, ફાગણ કૃષ્ણ 13, શ્રવણ
  • 28 ફેબ્રુઆરી શુક્રવાર, ફાગણ શુક્લ પાંચમ, અશ્વિની
એપ્રિલ

એપ્રિલ

  • 18 એપ્રિલ શનિવાર, વૈશાખ કૃષ્ણ 11, શતતારકા
  • 30 એપ્રિલ ગુરુવાર, વૈશાખ શુક્લ 7, પુષ્ય

મે મહિનો

  • 5 મે મંગળવાર, વૈશાખ શુક્લ 13, હસ્તા
  • 9 મે શનિવાર, જેઠ કૃષ્ણ 2, જ્યેષ્યા
  • 14 મે ગુરુવાર, જેઠ કૃષ્ણ 7, ધનિષ્ઠા
  • 15 મે શુક્રવાર, જેઠ કૃષ્ણ 8, ધનિષ્ઠા
  • 19 મે મંગળવાર, જેઠ કૃષ્ણ 12, રેવતી
  • 20 મે બુધવાર, જેઠ કૃષ્ણ 13, અશ્વિની
  • 27 મે બુધવાર, જેઠ શુક્લ 5, પુષ્ય
જૂન

જૂન

  • 12 જૂન શુક્રવાર, અષાઢ કૃષ્ણ 7, શતતારકા
  • 15 જૂન સોમવાર, અષાઢ કૃષ્ણ 10, રેવતી
  • 16 જૂન મંગળવાર, અષાઢ કૃષ્ણ 11, અશ્વિની

દિલ્હીમાં સીમા સુરક્ષા બળનો સ્થાપના દિવસ ઉજવાયો, અમિત શાહ રહ્યા હાજર

English summary
List of Auspicious Dates for mundan ceremony in 2020. Shubh Muhurut for Mundan in 2020. On these dates you can have your baby's first hair removal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X