કિસ્મતવાળા હોય છે પુરૂષો જેને મળે છે આવી પત્ની,આવી રીતે જાણો
ભારતમાં લગ્નસરાની સિઝન શરૂ થઇ ગઇ છે. આવા સમયે લગ્નલાયક યુવક-યવતીઓ પોતાના મનગમતા પાત્રો મેળવવા માટે મેરેજ બ્યુરો અને સમાજના મોવડીઓનો સંપર્ક કરે છે. આવા સમયે લગ્ન માટે યોગ્ય પાત્રની પસંદ કરતા સમયે ઘણી વાતોનું ધ્યાન રાખે છે
ભારતમાં લગ્નસરાની સિઝન શરૂ થઇ ગઇ છે. આવા સમયે લગ્નલાયક યુવક-યવતીઓ પોતાના મનગમતા પાત્રો મેળવવા માટે મેરેજ બ્યુરો અને સમાજના મોવડીઓનો સંપર્ક કરે છે. આવા સમયે લગ્ન માટે યોગ્ય પાત્રની પસંદ કરતા સમયે ઘણી વાતોનું ધ્યાન રાખે છે. જો પાત્ર યોગ્ય ન હોય તો આખુ જીવન બરબાદ થઇ જાય છે.
આવા સમયે અમે તમને જણાવીશું કે પાત્ર પસંદગી કરતા સમયે સ્ત્રીઓમાં શું જોવું જોઇએ. સામુદ્રિક શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર સ્ત્રીમાં શુભ ચિહ્ન હોય તો પુરૂષ પાત્રની કિસ્મત બદલી જાય છે. (તસવીરો પ્રતિકાત્મ છે)

આવી સ્ત્રીઓ ખૂબ ભાગ્યશાળી હોય છે
જે સ્ત્રીઓના દાંત સુંદર, ચમકદાર, સફેદ અને આગળ નીકળેલા હોય છે, આવી સ્ત્રીઓ ખૂબ ભાગ્યશાળી હોય છે. તે જીવનમાં શાહી જીવનજીવે છે.
બીજી તરફ જો હસતી વખતે કોઈ મહિલાના દાંત દેખાતા ન હોય અને તેના ગાલ ફૂલી જાય અને તેની આંખો બંધ ન હોય, તો તેખૂબ જ શુભ સંકેત છે.

ત્રણ રેખાઓ વાળી ગરદન ધરાવતી સ્ત્રી
જેમની ગરદન ચાર આંગળીઓ જેટલી લાંબી હોય છે અને તેમાં ત્રણ રેખાઓ દેખાય છે, તેવી સ્ત્રીઓ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે.
આવી સ્ત્રીઓ ઘણી ધનવાન હોય છે. આ સાથે સુંદર અને ગોળ આકારની ગરદનવાળી સ્ત્રી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ગોળ અને નરમ દાઢીવાળી સ્ત્રી
જો કોઈ સ્ત્રીની દાઢી નીચેના હોઠની નીચે પહોંચે છે, તો આવી સ્ત્રીઓ ખૂબ ભાગ્યશાળી હોય છે. બીજી તરફ ગોળ અને નરમ દાઢીવાળીછોકરીઓ તેના પતિ માટે શુભ પરિણામ આપે છે.

તાંબા જેવી લાલ જીભવાળી સ્ત્રી
જે સ્ત્રીઓની જીભ લાંબી, સીધી, પાતળી અને તાંબા જેવી લાલ હોય છે. આવી સ્ત્રીઓનું જીવન ખૂબ જ સુખદ હોય છે. આવી સ્ત્રી જેના પણ ઘરે જાય છે. ત્યાં ગુડ લકનો વરસાદ અવિરત થતો રહે છે. તેમને જીવનમાં કોઈ વસ્તુની કમી નથી હોતી.

ગોળાકાર ગાલ ધરાવતી સ્ત્રી
જે છોકરીઓના ગાલ ગોળાકાર હોય છે અને થોડા પીળાશ પડતા હોય છે, તેવી મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવીમહિલાઓના લગ્ન બાદ તેમના પતિ માટે કિસ્મતના દરવાજા ખોલનારી હોય છે અને તેમને જીવનમાં શુભ ફળ મળવા લાગે છે.
-
Petrol Diesel Price: 15 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! ₹2990 સસ્તું થયું સોનું, જાણો આજની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
PNG New Rule: ઘરમાં પાઈપલાઈન ગેસ અને LPG બંને છે તો સાવધાન! તાત્કાલિક કરો આ કામ, સરકારનો નવો આદેશ લાગુ -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
Weather News: રાજસ્થાનમાં વધશે ગરમી, હિમાચલ-ઉત્તરાખંડ સહિત 6 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે?







Click it and Unblock the Notifications
