ધન રાશિ જાન્યુઆરી 2022 (Sagittarius Horoscope January): જાન્યુઆરી મહિનામાં તમને દરેક સુખ મળશે

ધન રાશિના જાતકોનું ભવિષ્ય નોકરી, પ્રેમ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કેવું રહેશે તે વિષે વિગતવાર જાણકારી મેળવો અહીં.

Sagittarius Horoscope January 2022: આ મહિને રાશિ સ્વામી ગુરુનું ગોચર તૃતિય સ્થાનમાં રહેશે. પારિવારિક જીવન માટે આ મહિનો ઉત્તમ રહેશે. ખરાબ થઈ ચૂકેલા સંબંધો ફરી એકવાર સારા થશે પછી તે પરિવાર સાથેના હોય, મિત્રોથી હોય કે પ્રેમ સંબંધોમાં હોય, સંબંધોને સુધારવા માટે તમારા પ્રયત્નો સાર્થક થશે. ગુરુની કૃપાથી તમારા જીવનનાં બધાં જ આર્થિક સંકટ પણ આ મહિને દૂર થનાર છે. પરિવાર, પૈસા, ખુશી, સારું સ્વાસ્થ્ય બધું જ તમને પ્રાપ્ત રહેશે. રોકાણ, પ્રોપર્ટીની ડીલથી લાભ કમાઈ શકશો. પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે- કાર્ય વ્યવસાયમાં પ્રગતિ થશે. આ મહિને કોઈ વિશેષ અનુબંધ પ્રાપ્ત થઈ શકે છે. વેપાર વ્યવસાયમાં નવા આયામ સ્થાપિત કરશો. નવાં કાર્ય પણ પ્રારંભ કરી શકો છો. નોકરીમાં તમારા મુજબ સ્થાનાંતરણ કરાવી શકશો. નોકરી બદલવા માંગો છો તો તે પણ કરી શકો છો. જો પહેલેથી પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હોય તો તેમની સાથે સારો સમય વિતાવશો. દાંપત્ય જીવન મધુર થશે. અવિવાહિતોના વિવાહની વાત બની શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે, જૂના રોગો ઘટશે. શ્વસન રોગિઓનું વિશેષ ધ્યાન રાખવાની જરૂરત છે. બાહરી ખાણીપીણી કરવાથી બચો. પરિવારના વડીલોના સ્વાસ્થ્યમાં પણ ઉતાર- ચઢાવ બની રહેશે.

ઉપાયઃ આ મહિને ધન રાશિના જાતક દરરોજ સૂર્યનો જળ અર્પિત કરે.

ધન રાશિની છોકરીઓ

ધન રાશિની છોકરીઓ

ધન રાશિની છોકરીઓ ખુશમિજાજ, પોઝિટિવ, એક્ટિવ અને ગૂંચવણમૂક્ત હોય છે. તેઓ ખુદને પરફેક્ટ બનાવવામાં હંમેશા લાગી રહે છે આ કારણે જ બીજાઓ તરફ તેમનું ધ્યાન નથી જતું.

માનવીય દુર્બળતાઓ અને વિશેષતાઓ

માનવીય દુર્બળતાઓ અને વિશેષતાઓ

આ લોકો શક્તિશાળી અને સ્પ્ટવાદી હોય છે જે કારણે તમામ લોકોની આમનાથી પટતી નથી. આ ગુપ્ત તથા અઘરા વિષયો જાણવાની કોશિશ કર્યા કરે છે. તેઓ સિદ્ધાંતો માટે સંઘર્ષ કરવામાં ખુદને સુખી માને છે. તેમનામાં બધી જ માનવીય દુર્બળતાઓ અને વિશેષતાઓ મળી આવે છે.

મિત્રો વચ્ચે ભેદભાવ નથી કરતી

મિત્રો વચ્ચે ભેદભાવ નથી કરતી

ધન રાશિની મહિલાઓ ક્યારેય મિત્રો વચ્ચે ભેદાવ નથી કરતી. દોસ્તો સાથે ઝઘડો થવા પર જો તેમની ભૂલ નહિ હોય તો પણ માફી માંગવાથી પાછળ નથી હટી. એટલે કે તેઓ દોસ્તને મનાવવામાં જરા પણ મોડું નથી કરતી. તેમની સૌથી સારી મિત્રતા તુલા અને કુંભ રાશિના જાતકો સાથે થાય છે.

વ્યવહાર

વ્યવહાર

ધન રાશિવાળા લોકો આદર્શવાદી, શાંતચિત, નિડર, મૌજી, ખુલ્લા સ્વભાવ અને અભિલાષી હોય છે. આ લોકો એક ખેલાડીની જેમ કામ કરે છે, બુદ્ધિમાન અને મહત્વકાંક્ષી હોય છે. સાથે જ તેઓ દરેક વાત જાણવા માટે આતુર રહ છે. પ્રકૃતિ પ્રત્યે પ્રેમ ભર્યો રહે છે.

બ્લુ અને કાળા રંગથી બચો

બ્લુ અને કાળા રંગથી બચો

ધન સિંથેટિક અને ચમકીલા સિલ્ક પહેરો. પીળા, શિફૉન અને હળવા નારંગી રંગ પહેરો, બ્લૂ અને કાળા રંગથી બચો.

{promotion-urls}

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X