નવરાત્રિ 2016: મહાનવમી પૂજા-હવનનો સમય અને વિધી

Posted By:
Subscribe to Oneindia News

આ વખતે માતા અંબાના નોરતા પુરા દસ દિવસના હોવાને કારણે નોમના હવન ને લઈ અનેક મત-મતાંતરો લોકોમાં જોવા મળી રહ્યા છે. માતા અંબાનુ હવન કયા દિવસે અને કયા સમયે કરવુ તેને લઈ અનેક ધારણાઓ ફેલાઈ રહી છે. માટે આજે અમે તમને નવમીના હવન અને તેનો સમય જણાવવા જઈ રહ્યા છીએ.

જાણો નવરાત્રીમાં ક્યારે અને કેવી રીતે કરશો કન્યા પુજન

Navratri 2016 navami puja time hawan or havan

જેનાથી તમને તમારી પૂજામાં કોઈ મુશ્કેલી નડે નહિં. નવમી હવન= 10 ઓક્ટોબર (સોમવાર) ના રોજ નવમી હવનનો સમય= સવારે 6:22 વાગ્યાથી સાંજે 17:52 સુધી નવમી તિથિ પ્રારંભ= 9 ઓક્ટોબર 2016 ને સાંજે 22:30 વાગ્યે આ દરમિયાન તમે તમારુ નવમીનુ હવન કરી શકો છો.

કારણકે સોમવારે 17:52 બાદ નવમી ખતમ થઈ જશે. તમને જણાવી દઈએ કે, આ વખતે માતાની સવારી 'ઘોડો' છે જે શક્તિ અને યુધ્ધનુ પ્રતિક છે. જ્યોતિષોના મત મુજબ માતાનુ 'ઘોડા' પર આવવુ શાસન માટે તો સારુ નથી પરંતુ જાતક માટે સારુ છે. કારણકે 'ઘોડો' શક્તિ, તેજી અને બુધ્ધિમાનીનુ સૂચક છે.

English summary
Here is Navami puja time and Hawan in Gujarati.
Please Wait while comments are loading...