Rahu Gochar 2023 : આ વર્ષે રાહુ કરશે રાશિ પરિવર્તન, આ રાશિના જાતકોની વધી શકે છે મુશ્કેલીઓ

વર્ષ 2023માં રાહુ 18 મહિના બાદ રાશિ પરિવર્તન કરશે. જેનો પ્રભાવ તમામ રાશિ પર પડશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ-કેતુ આ વર્ષે 30 ઓકટોબરના રોજ રાશિ પરિવર્તન કરશે.

Rahu Gochar 2023 : નવા વર્ષની શરૂઆત થઇ ગઇ છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ વર્ષ 2023 ખુબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. વર્ષ 2023 ઘણા મોટા ગ્રહ રાશિ પરિવર્તન કરશે, જેમાં રાહુ પણ પોતાની રાશિ પરિવર્તન કરશે.

astrology

વર્ષ 2023માં રાહુ 18 મહિના બાદ રાશિ પરિવર્તન કરશે. જેનો પ્રભાવ તમામ રાશિ પર પડશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ-કેતુ આ વર્ષે 30 ઓકટોબરના રોજ રાશિ પરિવર્તન કરશે.

રાહુ મેષ રાશિમાંથી મીન રાશિમાં ગોચર કરશે

રાહુ મેષ રાશિમાંથી મીન રાશિમાં ગોચર કરશે

ઉલ્લેખનીય છે કે, રાહુને હમેંશા પાછળનો ગ્રહ માનવામાં આવે છે. 30 ઓકટોબરના રોજ રાહુ મેષ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યોછે.

જ્યોતિષમાં રાહુને અશુભ અને પાપી ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો દરેક વ્યક્તિની કુંડળીમાં રાહુનો પ્રભાવ અશુભહોય તો તે વ્યક્તિ અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરતી રહે છે.

ત્રણ રાશિના જાતકોની મુશ્કેલીઓ વધશે

ત્રણ રાશિના જાતકોની મુશ્કેલીઓ વધશે

જ્યારે રાહુ ભારે હોય છે, ત્યારે બનેલા કામ પણ બગડવા લાગે છે. આ સાથે જાતકોને અનેક પ્રકારના રોગો અને સંકટનો સામનો કરવો પડેછે. આ રાહુના રાશિ પરિવર્તનને કારણે ત્રણ રાશિના જાતકોની મુશ્કેલીઓ વધી રહી છે.

મેષ રાશિ પર રાહુ ગોચરની અસર

મેષ રાશિ પર રાહુ ગોચરની અસર

30 ઓકટોબર, 2023 ના રોજ રાહુ મેષથી મીન રાશિમાં ગોચર કરશે, ત્યારે મેષ રાશિના લોકો માટે તેની અસર સારી રહેશે નહીં. આ સાથેમેષ રાશિના જાતકોની સમસ્યાઓમાં વધારો થશે.

બિનજરૂરી વાદવિવાદ વધવા લાગશે

બિનજરૂરી વાદવિવાદ વધવા લાગશે

આ સમય દરમિયાન પૈસાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત માનસિક તણાવને કારણે તમને કોઈ કામ કરવાનું મન થશેનહીં. આ સાથે બિનજરૂરી વાદવિવાદ વધવા લાગશે, તેથી બીનજરૂરી વાતચીત ટાળવાની સલાહ આપવામાં આવે છે.

વૃષભ રાશિ પર રાહુ ગોચરની અસર

વૃષભ રાશિ પર રાહુ ગોચરની અસર

રાહુનું રાશિ પરિવર્તન વર્ષ 2023 વૃષભ રાશિના જાતકો માટે સારું રહેશે નહીં. આ સમય દરમિયાન તેમની આર્થિક સમસ્યાઓ વધશે.

અનેકપ્રકારની સમસ્યાઓનો એકસાથે સામનો કરવો પડશે. કારણ કે, ઘણી સમસ્યાઓ એકસાથે તમને ઘેરી લેશે.

તમારે સાવચેત રહેવાની જરૂર છે

તમારે સાવચેત રહેવાની જરૂર છે

આ સમય દરમિયાન તમારા માન-સન્માનમાં ઘટાડો થશે. રાહુ તમારી બુદ્ધિ અને વિવેકબુદ્ધિને ગેરમાર્ગે દોરી શકે છે. જેના વિશે તમારેસાવચેત રહેવાની જરૂર છે.

આ ઉપરાંત ધનહાનિ થવાની સંભાવના છે. આ સમય દરમિયાન મન શાંત રાખવા માટે તમે ધ્યાનનો સહારોલઇ શકો છે.

મકર રાશિ પર રાહુ ગોચરની અસર

મકર રાશિ પર રાહુ ગોચરની અસર

મકર રાશિના લોકો માટે વર્ષના અંતિમ મહિનામાં રાહુનું રાશિ પરિવર્તન કોઈપણ રીતે શુભ રહેશે નહીં. વાદ-વિવાદ વધી શકે છે. આસાથે બીમારીઓમાં વધારો થઈ શકે છે.

વાતાવરણ તમારા માટે વિપરીત હશે

વાતાવરણ તમારા માટે વિપરીત હશે

આ સમય દરમિયાન તમને નોકરી ગમશે નહીં. કારણ કે, ત્યાંનું વાતાવરણ તમારા માટે વિપરીત હશે. તમને વ્યવસાયમાં વધુ નફો નહીંમળે અને તમારે જરૂર કરતાં વધુ મહેનત કરવી પડી શકે છે. આ સમય દરમિયાન મન શાંત કરવા માટે તમે બહાર ફરવા જઇ શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X