જાણો 25 ઑક્ટોબરનું રાશિફળ

daily-horoscope
લખનૌના જ્યોતિષાચાર્ય રામજી મિશ્ર જાણાવે છે કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે. શું કહે છે તમાર સિતારો-

મેષ: કામ પ્રત્યે ઉત્સાહ રહશે. પરિવારમાં સુખ-શાંતિ રહશે.

વૃષભ: ખાવા પીવામાં રૂચિ રહેશે અને મસ્તી મજાકમાં તમારો દિવસ પસાર થશે.

મિથુન: કાર્યક્ષેત્રમાં પ્રગતિના યોગ બનશે તેમજ વાહનનું સુખ પ્રાપ્ત થશે.

કર્ક: મુસાફરીનો યોગ છે, ધાર્મિક કાર્યોમાં રૂચ વધશે.

સિંહ: તમારા અધિકારીઓની મદદ મળશે. સંપત્તિમાં વધારો થશે.

કન્યા: ધર્મ અને સંગીતમાં રૂચિ વધશે. વેપાર ધંધામાં રોજગારમાં વધારો થશે.

તુલા: મન શાંત રહશે અને આળસ જોવા મળશે. ઝઘડો થઇ શકે છે.

વૃશ્વિક: મિત્રો સાથે નિકટતા વધશે. ભણતરમાં સફળતા મળશે.

ધન: સંતાન સુખમાં વધારો થાય. ઘરમાં કોઇ બાબતને લઇને તણાવ પેદા થઇ શકે છે.

મકર: પુત્રોની જવાબદારીઓ પુરી થશે. આવકના સાધનમાં વધારો થઇ શકે છે.

કુંભ: ધંધા-રોજગારનો વિસ્તાર થાય. પૈસા મળી શકે છે.

મીન: ધાર્મિક ઉત્સવોમાં ભાગ લેશો. ધન પ્રાપ્તિ થઇ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X