માર્ચ 2017 નું જ્યોતિષ કેલેન્ડર

Posted By:
Subscribe to Oneindia News

ઘરમાં લાગેલા કેલેન્ડરમાં તમે તારીખ, દિવસ, તહેવાર કે રજાઓ વિશે જરૂર જોતા હશો. ક્યારેક તમને એવો પણ વિચાર આવશે કે એવું કોઈ કેલેન્ડર હોય જે આપણને બતાવે કેઆજે આપણો દિવસ કેવો રહેશે. આ માટે અમે ખાસ તમારા માટે લાવ્યા છીએ (પં. અનુજ કે. શુક્લ) 'જ્યોતિષ કેલેન્ડર'. જેને આધારે કયો દિવસ પ્રેમ માટે સારો છે, કયા દિવસે તમનેભાગ્યનો સાથ મળશે, કોઈ સારુ કામ કરવું હોય તો કયા દિવસે કરવું, કયા દિવસે તમને મુશ્કેલી આવી શકે છે વગેરે માટે જુઓ જ્યોતિષ કેલેન્ડર.

Read also: જાણો શુક્ર ગ્રહ તમારા જીવન પર કઈ રીતે પ્રભાવ પાડે છે?

આ કેલેન્ડર પંચાંગને આધારે તમારી રાશિ મુજબ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં તમે ચંદ્ર રાશિને આધારે એટલે કે તમારા નામ મુજબ તમારું ભવિષ્ય જાણી શકશો. આ રીતે તમે જાણી શકશો કે આ મહિને કયો દિવસ તમારા માટે શું લઈને આવી રહ્યો છે. અહીં કેટલાક ચિન્હો અને તેનો અર્થ દર્શાવવામાં આવ્યો છે. જે દિવસે કોઈ ચિન્હ ન હોય તે દિવસે માની લેવું કે તે દિવસ તમારા માટે સામાન્ય રહેશે. એ દિવસે કંઈ પણ ખાસ રહેશે નહિં.

કેલેન્ડરમાં દર્શાવેલા ચિન્હોનો અર્થ:
દિલ-આ દિવસ પ્રેમ પ્રસંગ માટે સારો સાબિત થશે.
વિજળી-આ દિવસે તમારા પર મુશ્કેલી આવી શકે છે.
મકાન-આ દિવસે તમે મકાન ખરીદી કે વેહેંચી શકો છો.
સ્માઈલ-આ દિવસ તમારા માટે ખુશીઓ લાવશે.
ઉદાસી-આ દિવસ તમારા માટે દુઃખ લઈને આવશે.
સ્ટાર-આ દિવસે તમને ભાગ્યનો સાથ મળશે.
સિક્કા-જે તિથિ પર સિક્કો દર્શાવેલો હોય તે દિવસે ધનલાભ થઈ શકે છે.

મેષ

મેષ

મેષ રાશિ માટે આ મહિનો પ્રેમની દ્રષ્ટ્રીએ ખુબ જ સારા રહેશે. તારીખ 1,4,5,19,21,26 પ્રેમીઓ માટે સારા રહેશે. વળી આ મહિને મેષ રાશિના જાતકોના મકાન ખરીદવા કે મળવાના યોગ છે. સાથે જ ઘન લાભ પણ બતાવે છે. જે પ્રમાણે આ મહિનો મેષ રાશિના જાતકો માટે એકાંદરે સારો જશે.

વૃષભ

વૃષભ

ઈશ્કબાજી માટે ઉત્તમ સમય છે. વૃષભ રાશિ માટે પણ આ મહિનો પ્રેમ અને ખુશીઓથી ભરેલો રહેશે.

મિથુન

મિથુન

મિથુન રાશિ માટે આ સમય સારો રહેશે. 4,15,23,27,31 પ્રેમીઓ માટે સારો સમય રહેશે. વળી તમને લાભ પણ મળશે. વળી તમે ખુશ પણ રહેશો. આમ મિથુન રાશિ માટે આ મહિનો અંકાદરે સારો જશે.

કર્ક

કર્ક

નાણાકીય તંગી વર્તાવાથી હેરાન રહેશો.

સિંહ

સિંહ

સમય તમારા માટે નરમ-ગરમ રહેશે.

કન્યા

કન્યા

સારા દિવસો આવવાના છે, ખુશ રહેશો.

તુલા

તુલા

સમય સારો છે, નજીકના લોકોનો સાથ મળી રહેશે.

વૃશ્ચિક

વૃશ્ચિક

માનસિક રીતે હેરાન રહેશો, પરિણામે સાચવીને રહેજો.

ધન

ધન

મોસમી બિમારીઓને કારણે હેરાન રહેશો.

મકર

મકર

નાણાકીય ફાયદો થવાથી ખુશ રહેશો.

કુંભ

કુંભ

પૈસાનો વરસાદ થઈ શકે છે.

મીન

મીન

પ્રેમ પ્રસંગ માટે સમય સારો છે.

English summary
Astrology calendars show when the stars favour particular zodiac sign. Monthly horoscope for all the sign.
Please Wait while comments are loading...