વૃશ્ચિક પ્રેમ રાશિફળ 2023(Scorpio Love Horoscope): પ્રેમ વધુ ગાઢ બનશે
વૃશ્ચિક રાશિ માટે આવનારા નવા વર્ષ 2023 દરમિયાન પ્રેમ રાશિફળ કેવુ રહેશે તે અહીં જાણો.
વૃશ્ચિક પ્રેમ રાશિફળ 2023: વૃશ્ચિક રાશિના લોકો માટે પ્રેમની બાબતમાં વર્ષ 2023 શુભ કહી શકાય નહિ. સંબંધોમાં તકરાર, વિખવાદ, વિવાદ અને બ્રેકઅપ જેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. જો કે, આખુ વર્ષ આવુ નહિ રહે. વર્ષમાં વચ્ચે થોડો સમય એવો પણ આવશે જ્યારે તમને પ્રેમને યોગ્ય રીતે જીવવાની તક મળશે. તે સમય દરમિયાન તમે પ્રેમને સાચવીને રાખી શકો છો. વર્ષની શરૂઆતમાં પંચમ ભાવમાં પંચમેશ ગુરુની હાજરીને કારણે તમારા જીવનમાં પ્રેમ પ્રવેશ કરી શકે છે. જો તમે અપરિણીત હોય તો લગ્નના યોગ બનશે.

પરસ્પર મનદુઃખ દૂર થશે
જો તમારા જીવનમાં પહેલેથી જ કોઈ વ્યક્તિ હોય તો તમારો સંબંધ લગ્ન તરફ આગળ વધી શકે છે. આ સમય દરમિયાન તમારો પહેલાનો જૂનો પ્રેમ પણ પાછો આવશે. ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. તમે કોઈ રસપ્રદ અને રોમેન્ટિક સ્થળની યાત્રા કરવા જઈ શકો છો જ્યાં તમારો પ્રેમ વધુ ગાઢ બનશે. એકબીજા પ્રત્યે વિશ્વાસ અને પ્રેમ વધશે. પરસ્પર વિખવાદ પણ દૂર થશે. અવિવાહિતોને આ સમયમાં વધુ પ્રેમ મળી શકે છે. એપ્રિલ પછી ગુરુના રાશિ પરિવર્તન સાથે પરસ્પર સંબંધોમાં ખટાશ આવી શકે છે. કોઈ ત્રીજી વ્યક્તિના વચ્ચે આવવાથી સંબંધોમાં અંતર વધી જશે.
શુભ રત્નઃ મોતી સાથે પરવાળુ ધારણ કરો.
ઉપાયઃ દરરોજ લાલ વસ્ત્રો પહેરીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. સંકટ મોચનનો પાઠ કરો. લાભ મળશે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
