સપનામાં જોયા છે બીજા લગ્ન, તો જાણો શું થાય છે તેનો મતલબ?

જો કોઈ વ્યક્તિ સપનામાં લગ્ન કે પછી લગ્ન સંબંધિત કોઈ વસ્તુ જુએ છે, તો તેના શુભ અને અશુભ બંને અર્થ હોય છે.

જો કોઈ વ્યક્તિ સપનામાં લગ્ન કે પછી લગ્ન સંબંધિત કોઈ વસ્તુ જુએ છે, તો તેના શુભ અને અશુભ બંને અર્થ હોય છે. જો તમે સપનામાં પોતાના કે કોઈ મિત્રના કે પછી કોઈ રિલેટિવના લગ્ન જુઓ છો તો પછી તે સપનું શુભ નથી ગણાતું.

તમને જાણીને આશ્ચર્ય થશે કે સપનામાં લગ્ન જોવા એ અશુભ હોય છે. જાણી લો કે તમે જો સપનામાં તમારી કે કોઈ રિલેટિવના લગ્ન જુઓ છો તો તેનો શું અર્થ થાય છે.

આ પણ વાંચો: શું તમે સિંગલ છો, તો રાશિ પ્રમાણે જાણો તમારે કેવા મેલ પાર્ટનરને ડેટ કરવા જોઈએ?

આવી શકે છે મુસીબત

આવી શકે છે મુસીબત

જો તમે સપનામાં કોઈ વરરાજા કે કન્યાને ફેરા લેતા જુઓ છો તો જાણી લો તે કે આ ખૂબ જ ખરાબ ઈન્ડિકેશન મનાય છે. જેનો અર્થ થાય છે કે નજીકના ભવિષ્યમાં કોઈને કોઈ મુશ્કેલી તમારા કામમાં જરૂર આવી શકે છે.

સપનામાં દેખાય વીંટી

સપનામાં દેખાય વીંટી

જો તમે સપનામાં સિંદુર કે મંગળસૂત્ર પહેરાવતા દેખાવ કે પછી સગાઈની વીંટી બદલતા દેખાવ કે પછી પ્રપોઝ કરતા સમયે વીંટી આપતા દેખાવ તો તેનો અર્થ થાય છે કે તમારા વિરુદ્ધ ષડયંત્ર રચાઈ રહ્યું છે. કોઈ શત્રુ તમે હેરાન કરવા મથી રહ્યા છે.

લગ્નના કપડામાં દેખાવું

લગ્નના કપડામાં દેખાવું

બીજાના કે પછી પોતના સપનામાં લગ્ન જોવા અને કોઈ પણ પ્રકારના વર વધુને લગ્નના કપડમાં જોવા તેનો અર્થ થાય છે કે તમારા કાર્યમાં મુશ્કેલી આવવાની છે. અથવા તો આર્થિક મુશ્કેલી આવી શકે છે.

વરઘોડો દેખાવો

વરઘોડો દેખાવો

જો તમે સપનામાં લગ્નનો વરઘોડો જુઓ છો તો તેનો સંકેત છે કે કોઈ રોગ કે ગંભીર બીમારી તમને કે તમારા પરિવારના સભ્યને નડી શકે છે.

કોઈ દુલ્હન દેખાવી

કોઈ દુલ્હન દેખાવી

જો સપનાનામાં કોઈ અન્ય મહિલા લગ્નના પાનેતરમાં દેખાય તો તે તમારા માટે શુભ સંકેત છે. તેનો અર્થ થાય છે તમારા જીવનમાં ટૂંક સમયમાં ખુશીઓ આવવાની છે. પરંતુ સપનામાં દુલ્હન રોતી દેખાય તો તેને અશુભ મનાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X