Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Shree Krishna Janmashtami 2023 : શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર કરો ભગવાન શ્રી કૃષણના આ મંત્રોનો જાપ

Shree Krishna Janmashtami 2023 : પ્રત્યેક વર્ષ શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષની આઠમની તિથિના દિવસે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો પર્વ ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મના વૈષ્ણવ સંપ્રદાયમાં ભગવાન શ્રી કૃષ્ણનું ઘણું મહત્વ છે, અને તેથી સમગ્ર દેશમાં જન્માષ્ટમીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે.

ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં વાસુદેવ અને દેવકીના આઠમા સંતાનરૂપે થઇ હતી. સનાતન ધર્મની પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ ખાસ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી વ્યક્તિને શક્તિ, બુદ્ધિ અને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ મળે છે.

 Janmashtami

અત્રે નોંધનીય છે કે, ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કેટલાક પ્રભાવશાળી મંત્રોનો ઉલ્લેખ વેદ અને પુરાણોમાં કરવામાં આવ્યો છે. જેના જાપ કરવાથી વ્યક્તિને વિશેષ લાભ મળે છે. આ અહેવાલમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણના કેટલાક ચમત્કારી મંત્રો વિશે જાણીશું.

શ્રી કૃષ્ણ પ્રભાવશાળી મંત્ર

1 - વાસુદેવસુતં દેવં કંસચાનુર્મર્દનમ્ ।
દેવકી પરમાનંદ કૃષ્ણ વંદે જગદ્ગુરુમ

2 - વૃંદાવનેશ્વરી રાધા કૃષ્ણો વૃંદાવનેશ્વર
જીવનેન ધને નિત્યં રાધાકૃષ્ણગતિર્મમ્ ।

3 - હરે કૃષ્ણ હરે કૃષ્ણ

કૃષ્ણ કૃષ્ણ હરે હરે

હરે રામ હરે રામ

રામ રામ હરે હરે

4 - ઓમ નમો ભગવતે શ્રી ગોવિંદાય

5 - કૃં કૃષ્ણાય નમઃ ।

ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ

આદૌ દેવકી દેવ ગર્ભજનનમ્, ગોપી ગૃહે વદ્રધાનમ્

માયા પૂજા નિકસુ ઉષ્મા હરનાં ગૌવદ્રધનોધારણમ્ ।

કંસચેદનમ્ કૌરવધિહનમ્, કુંતિસુપજલનમ્

એતમ્ શ્રીમદ્ ભાગનવતમ પુરાણ કથિંત શ્રીકૃષ્ણ લીલામૃતમ્

અચ્યુતમ કેશવ રામનારાયણમ કૃષ્ણઃ દામોદરમ વાસુદેવમ હરે.

શ્રીધર માધવન ગોપિકવલ્લભન જાનકી નાયક રામચંદ્ર ભજે.

શ્રી કૃષ્ણ સ્તોત્ર

વંદે નવઘનશ્યામ પીટકૌશેયવાસમ

સનંદમ સુંદરમ શુદ્ધમ શ્રી કૃષ્ણ પ્રકૃતિઃ પરમ ॥

રાધેશમ રાધિકપ્રાણવલ્લભમ વલ્લવિસુત

રાધાસેવિતપદાબ્જં રાધાવક્ષઃ સ્થાનસ્થિતમ્ ॥

રાધાનુગા રાધિકેશ રાધાનુકૃતમાનસન

રાધાધરમ ભવધરમ સર્વધરમ નમામિ તમ ॥

રાધાહૃતપદ્મા ચ વસંતમ્ સન્તમ શુભમ્ ।

રાધાસહચરં શાશ્વદ્રાધજ્ઞાપરિપાલકમ્ ॥

ધ્યાયન્તે યોગિનો યોગાત્ સિદ્ધઃ સિદ્ધેશ્વરશ્ચ યમ્ ।

તં મધ્યેત સંતાં શુદ્ધં ભગવંતં સનાતનમ્

બ્રહ્મશેષ સંજ્ઞાંકઃ

સિત્તેર નિર્ગુણબ્રહ્મ ભગવંતમ્ સનાતનમ્ ॥

નિર્લિપ્તં ચ નિરિહં ચ પરમાનન્દમીશ્વરમ્ ।

નિત્યં સત્યં ચ શાશ્વત ભગવંત સનાતનં

યં સૃષ્ટેરાદિભૂતં ચ સર્વબીજ પરાત્પરાં

યોગિનસ્તમ પ્રપદ્યન્તે ભગવન્તં સનાતનમ્ ॥

બીજં નાણાવતારણામ્ સર્વકારણકારણમ્

વેદવેદ્યમ વેદબીજં વેદકારણકારણમ્

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X