For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Surya Guru Yuti : સૂર્ય ગુરુની યુતિ 5 રાશિની ચમકાવશે કિસ્મત, મળશે પ્રમોશન અને આર્થિક લાભ

Surya Guru Yuti : સૂર્ય ભગવાન 14 એપ્રીલના રોજ પહેલા મેષ રાશિમાં પ્રવેશ કરશે. જે બાદ 22 એપ્રીલના રોજ ગુરુ મેષ રાશિમાં ગોચર કરશે. જ્યારે સૂર્ય અને ગુરુની યુતિ થશે, ત્યારે 5 રાશિના લોકોનું ભાગ્ય ખુલી જશે.

|
Google Oneindia Gujarati News

Surya Guru Yuti : સૂર્યદેવ ગ્રહોના રાજા છે. ધરતી પર ઉર્જાનો સૌથી મોટો અને મુખ્ય સ્ત્રોત છે. જ્યારે ગુરુને જ્ઞાન, વિકાસ અને ભાગ્યનો ગ્રહ માનવામાં આવે છે. આ બંને ગ્રહ અગ્નિ તત્વોના બનેલા છે.

Surya Guru Yuti

હાલ 12 વર્ષ બાદ સૂર્ય અને ગુરુ એક રાશિમાં યુતિ થવામાં જઇ રહી છે. જેની અસર તમામ 12 રાશિ પર થશે. આ યુતિથી 5 રાશિને ફાયદો થવાનો છે. આ અહેવાલમાં એના વિશે જાણીશું.

સૂર્ય અને ગુરુની યુતિ

સૂર્ય અને ગુરુની યુતિ

ગુરુ અને સૂર્ય 22 એપ્રીલના રોજ મેષ રાશિમાં મળશે. 14 એપ્રીલ પહેલા સૂર્ય ભગવાન મેષ રાશિમાં પ્રવેશ કરશે. જે બાદ 22 એપ્રીલના રોજતે મેષ રાશિમાં ગોચર કરશે. જ્યારે સૂર્ય અને ગુરુની યુતિ થશે, ત્યારે 5 રાશિના લોકોનું ભાગ્ય ખુલી જશે.

મેષ રાશિ પર સૂર્ય ગુરુની યુતિ

મેષ રાશિ પર સૂર્ય ગુરુની યુતિ

બંને ગ્રહો આ રાશિમાં 12 વર્ષ પછી મળવા જઈ રહ્યા છે. આ એક ખૂબ જ દુર્લભ સંયોગ છે. મેષ રાશિમાં આ બંને ગ્રહો વતનીઓની ઉર્જાવધારશે.

આ ગોચર કાર્યસ્થળે તમારું વર્ચસ્વ વધારશે

આ ગોચર કાર્યસ્થળે તમારું વર્ચસ્વ વધારશે

તમે કાર્યસ્થળ પર શાનદાર પ્રદર્શન કરશો, જેના કારણે અધિકારીઓનું દિલ ખુશ રહેશે. તમને પૂરતું સન્માન પણ મળશે. તમારો રેન્ક પણ વધી શકે છે. મતલબ કે આ ગોચર કાર્યસ્થળે તમારું વર્ચસ્વ વધારશે.

મિથુન રાશિ પર સૂર્ય ગુરુની યુતિ

મિથુન રાશિ પર સૂર્ય ગુરુની યુતિ

અગ્નિ તત્વના આ બે ગ્રહોની યુતિ મિથુન રાશિના 11મા ઘરમાં રહેશે. જે કારણે મિથુન રાશિની આવકમાં વધારો થવાની પ્રબળ સંભાવના છે.બંને ગ્રહોથી તમને ઘણો ફાયદો થશે.

તમને ભાઈઓનો સહયોગ મળશે

તમને ભાઈઓનો સહયોગ મળશે

મિથુન રાશિના લોકો આનંદમાં રહેશે. આ દરમિયાન તમને ભાઈઓનો સહયોગ પણ મળશે. જો કોઈ ઈચ્છા લાંબા સમય સુધી મનમાં દટાઈગઈ હોય, તો તે પણ આ સમય દરમિયાન પૂર્ણ થશે.

જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો, તો તમે મિત્રોની મદદથી નોકરીબદલવાનું વિચારી શકો છો.

કર્ક રાશિ પર સૂર્ય ગુરુની યુતિ

કર્ક રાશિ પર સૂર્ય ગુરુની યુતિ

સૂર્ય અને ગુરુની યુતિ કર્ક રાશિના જાતકોને વેપારમાં લાભ આપશે. આ રાશિના 10મા ઘરમાં બંને ગ્રહોનો સંયોગ થવા જઈ રહ્યો છે

જાતકોને નોકરીની સારી તકો મળી શકે છે

જાતકોને નોકરીની સારી તકો મળી શકે છે

કર્ક રાશિના જાતકોને નોકરીની સારી તકો મળી શકે છે. જે લોકો વેપાર કરે છે, તેમને સારો નફો મળી શકે છે.

સિંહ રાશિ પર સૂર્ય ગુરુની યુતિ

સિંહ રાશિ પર સૂર્ય ગુરુની યુતિ

સિંહ રાશિ પર સૂર્ય ગુરુની યુતિસિંહ રાશિના લોકોના પિતા સાથે સંબંધો વધુ સારા રહેશે. જે લોકો વિદેશ જવાનું વિચારી રહ્યા છે, તેમના માટે આ યુતિ ખૂબ જ ફાયદાકારકસાબિત થશે.

તમને જીવનમાં સફળતા, સુખ અને સમૃદ્ધિ મળશે

તમને જીવનમાં સફળતા, સુખ અને સમૃદ્ધિ મળશે

આ સમય દરમિયાન તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. સૂર્ય સિંહ રાશિનો પણ સ્વામી છે. તેથી જ સકારાત્મક પરિણામો પણ મળશે. તમનેજીવનમાં સફળતા, સુખ અને સમૃદ્ધિ મળશે.

મીન રાશિ પર સૂર્ય ગુરુની યુતિ

મીન રાશિ પર સૂર્ય ગુરુની યુતિ

ગુરુ અને સૂર્ય યુતિ મીન રાશિના બીજા ઘરમાં રહેશે. આ ઘરને સમૃદ્ધિ અને વાણીનું ઘર માનવામાં આવે છે. આવા સમયે તમને પ્રમોશનમળી શકે છે.

બંને ગ્રહોની યુતિથી આર્થિક બાજુ મજબૂત થશે

બંને ગ્રહોની યુતિથી આર્થિક બાજુ મજબૂત થશે

આ સિવાય જો કોઇ જગ્યાએ પૈસા અટક્યા હોય, તો તે પણ પ્રાપ્ત થઈ શકે છે. બંને ગ્રહોની યુતિથી આર્થિક બાજુ મજબૂત થશે. આ સાથે તમેવાતચીત દ્વારા અન્ય લોકોને પ્રભાવિત કરી શકશો.

English summary
Surya Guru Yuti of 5 zodiac signs will shine luck, get promotion and financial benefits
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X