આ લોકો પર હંમેશા રહે છે મા લક્ષ્મીની કૃપા, બને છે અઢળક ધન-સંપત્તિના માલિક
અમુક લોકો પર જન્મના સમયથી જ મા લક્ષ્મીની કૃપા વરસવી શરૂ થઈ જાય છે. જાણો કોણ છે આ લોકો.
નવી દિલ્લીઃ અમુક લોકો પર જન્મના સમયથી જ મા લક્ષ્મીની કૃપા વરસવી શરૂ થઈ જાય છે. તે આખી જિંદગીમાં અપાર ધન-સંપત્તિનો આનંદ લે છે. આવા ભાગ્યશાળી લોકો અમુક ખાસ તારીકે પેદા થાય છે. અંક શાસ્ત્ર મુજબ આ ભાગ્યશાળી જાતકો મૂલાંક 9 વાળા હોય છે. એટલે કે કોઈ પણ મહિનાની 9, 27 કે 18 તારીખે જન્મેલા લોકો પૈસા બાબતે ખૂબ જ લકી હોય છે.

મૂલાંક 9ના જાતકોને જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી હોતી. તેમની પાસે હંમેશા ખૂબ જ પૈસા રહે છે. સાથે જ તે પોતાની વાતના પાક્કા હોય છે. જે કહી દે તેને નિભાવે છે. તે પડકારોનો સામનો હિંમતથી કરે છે. મૂલાંક 9નો સ્વામી મંગળ છે જેના કારણે આ જાતકોમાં બુદ્ધુમત્તા સાથે-સાથે સાહસ પણ હોય છે.
રાજકારણ-પ્રશાસનમાં કમાય છે નામ
મૂલાંક 9ના જાતકો માટે રાજનીતિ અને પ્રશાસનિક સેવાઓમાં કામ કરવાનુ ખૂબ સારુ માનવામાં આવે છે. તે આ ક્ષેત્રોમાં ખૂબ જ ઉંચુ સ્થાન મેળવે છે. તે રાજકારણમાં રહે તો સારા લીડર બને છે. વળી, પ્રશાસનિક સેવાઓમાં જાય તો આઈએએસ, આઈપીએસ, રેલવે વગેરેમાં પણ સારુ પ્રદર્શન કરે છે. આ લોકો જોખમ લેવાથી ડરતા નથી.
સ્વભાવ હોય છે ગુસ્સાવાળો
મૂલાંક 9વાળા લોકો મંગળના પ્રભાવના કારણે ગુસ્સાવાળા સ્વભાવના હોય છે. આના કારણે તેમને પોતાના જીવનસાથી અને ભાઈ-બહેનો સાથે બનતુ નથી. તેમના લગ્નેત્તર સંબંધો હોવાની પણ સંભાવના રહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
