Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Vastu Tips : જાણો ઘરમાં લક્ષ્મી આગમનના સંકેત, મળશે મોટા ધનલાભ

Vastu Tips : વાસ્તુશાસ્ત્રમાં એવા કેટલાક શુભ સંકેતો જણાવવામાં આવ્યા છે, જે સૂચવે છે કે, તમારા ઘરમાં ટૂંક સમયમાં માતા લક્ષ્મીનું આગમન થવાનું છે. આ સંકેત દ્વારા તમને ઘણી સંપત્તિ મળશે, તેવું અનુમાન લગાવવામાં આવે છે.

Vastu Tips : એવું કહેવાય છે કે, જેના ઘરે લક્ષ્મીનો વાસ હોય છે, ત્યાં સુખ-સંપત્તિની ક્યારેય કમી હોતી નથી. જે માટે દરેક વ્યક્તિએ માતા લક્ષ્મી ખુશ રહે એ માટે કાર્યરત રહેવું જોઇએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ જો તમારા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થવાનું છે, તો તેના પહેલા તમને સંકેત મળશે. આજે આપણે આ અહેવાલમાં એ સંકેત વિશે જાણીશું.

ઘરમાં કાળી કીડીઓનું ઉભરાવું

ઘરમાં કાળી કીડીઓનું ઉભરાવું

જો અચાનક તમારા ઘરમાં ઘણી બધી કાળી કીડીઓ દેખાવા લાગે છે, તો આ પણ સંકેત છે કે, તમને પૈસા મળશે. જ્યારે આવું થાય, ત્યારેકીડીઓને લોટ અને ખાંડ ખાવા મૂકો. આ કારણે માતા લક્ષ્મી દયાળુ બનીને તમને ઘણી વધુ સંપત્તિ આપે છે.

તુલસીનો છોડ અચાનક વધારે લીલો થઈ જાય

તુલસીનો છોડ અચાનક વધારે લીલો થઈ જાય

જો ઘરમાં લગાવેલો તુલસીનો છોડ અચાનક જ લીલો થઈ જાય, તો તે તમારા ઘરમાં દેવી લક્ષ્મીના પ્રવેશનો સંકેત છે. તુલસીને દેવીલક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જે ઘરમાં તુલસીનો છોડ લીલો હોય છે, ત્યાં ઘણી બધી સુખ-સમૃદ્ધિ હોય છે.

સ્વપ્નમાં સફેદ હાથી કે સફેદ સાપ

સ્વપ્નમાં સફેદ હાથી કે સફેદ સાપ

જો તમે સપનામાં ઘુવડ, સફેદ હાથી, સફેદ સાપ, શંખ વગેરે જુઓ તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા સપના સ્પષ્ટ સંકેત આપે છેકે, નજીકના ભવિષ્યમાં તમને મોટી રકમ મળશે.

પક્ષી ઘરમાં માળો બાંધે

પક્ષી ઘરમાં માળો બાંધે

જો તમારા ઘરમાં પક્ષી માળો બનાવે, તો તે ખૂબ જ શુભ છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં પક્ષીનો માળો બનાવવો, ખૂબ જ શુભ હોય છે. આઘટના તમારા ઘરમાં દેવી લક્ષ્મીની કૃપાનો સ્પષ્ટ સંકેત છે.

વહેલી સવારે કોઈને વાળતા જોવું

વહેલી સવારે કોઈને વાળતા જોવું

જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે વહેલી સવારે નીકળો છો અને તમે કોઈને ઝાડુ મારતા જુઓ છો, તો તે ખૂબ જ શુભ છે. જ્યારે આવું થાયછે, ત્યારે તમને તે કાર્યમાં સફળતા મળે છે. આ સાથે નાણાકીય લાભ પણ થાય છે. દેવી લક્ષ્મીના આશીર્વાદનો આ એક મહત્વપૂર્ણ સંકેત છે.

જમણા હાથમાં ખંજવાળ આવવી

જમણા હાથમાં ખંજવાળ આવવી

જો તમારા જમણા હાથમાં સતત ખંજવાળ આવે છે, તો તે સંકેત છે કે, તમને જલ્દી જ ઘણા પૈસા મળવાના છે. બીજી તરફ જો તમે સવારેઉઠતાની સાથે જ શંખનો અવાજ સાંભળો છો, તો તે તમારા ઘરમાં દેવી લક્ષ્મીના આગમનનો ખૂબ જ શુભ સંકેત છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X