Vipreet Raj Yoga : શુક્ર-શનિની યુતિથી બનશે વિપરિત રાજ યોગ, આ ચાર રાશિની થઇ જશે ચાંદી

Vipreet Raj Yoga : જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના સંયોગને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે, ગ્રહોના સંયોગની અસર તમામ રાશિઓ પર સકારાત્મક અને નકારાત્મક હોય છે. તેનાથી બનતો વિપરિત રાજ યોગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છ

Vipreet Raj Yoga : જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમયગાળામાં પોતાની રાશિ પરિવર્તન કરે છે, જેને ગ્રહ ગોચર કહેવામાં આવે છે. આવા સમયે એક જ રાશિમાં જ્યારે એક કરતા વધુ ગ્રહ ભેગા થાય તેને યુતિ અથવા સંયોગ કહવાય છે. આવી યુતિને કારણે ઘણીવાર રાજ યોગનું નિર્માણ થાય છે. જેના કારણે દરેક રાશિના જાતક પર અસર પડે છે.

 Vipreet Raj Yoga

15 ફેબ્રુઆરીના રોજ કુંભ રાશિમાં શુક્ર અને શનિની યુતિ થવા જઇ રહી છે. જેના કારણે વિપરિત રાજયોગનું સર્જન થવા જઇ રહ્યું છે. વિપરિત રાજયોગના સર્જનથી તમામ રાશિઓ પ્રભાવિત થશે, પરંતુ એવી 4 રાશિઓ છે ,જેને આ સમયગાળા દરમિયાન ધનલાભ અને પ્રગતિની તકો મળશે. ચાલો જાણીએ કે વિપરિત રાજયોગથી કઈ રાશિઓને લાભ મળશે.

કર્ક રાશિ પર વિપરિત રાજયોગની અસર

કર્ક રાશિ પર વિપરિત રાજયોગની અસર

કર્ક રાશિના જાતકોને શુક્ર અને શનિના સંયોગથી બનતા વિપરિત રાજયોગનો લાભ મળશે. આ સમયગાળા દરમિયાન, તમને શેર અથવા લોટરીમાં નફો મળી શકે છે અને આ સમય દરમિયાન આર્થિક બાજુ મજબૂત રહેશે.

નોકરી કરતા લોકોને પ્રગતિ થવાની સંભાવના

નોકરી કરતા લોકોને પ્રગતિ થવાની સંભાવના

નોકરી શોધી રહેલા લોકોને આ સમયગાળા દરમિયાન નવી ઓફર મળી શકે છે. આ સાથે વર્તમાન સમયમાં નોકરી કરતા લોકોને પ્રગતિ થવાની સંભાવના છે.

કન્યા રાશિ પર વિપરિત રાજયોગની અસર

કન્યા રાશિ પર વિપરિત રાજયોગની અસર

કન્યા રાશિના જાતકોને વિપરિત રાજયોગના નિર્માણથી લાભ મળશે. આ સમયગાળામાં ધનલાભના સંકેતો છે. આ સાથે અટવાયેલા પૈસા પણ પરત મળી શકે છે.

વેપાર ક્ષેત્રે પણ લાભ થઈ શકે છે

વેપાર ક્ષેત્રે પણ લાભ થઈ શકે છે

આ સમયગાળા દરમિયાન ન્યાયિક બાબતોમાં પણ સફળતા મળશે, તેવી શક્યતાઓ વધુ છે. વેપાર ક્ષેત્રે પણ લાભ થઈ શકે છે.

ધન રાશિ પર વિપરિત રાજયોગની અસર

ધન રાશિ પર વિપરિત રાજયોગની અસર

ધન રાશિના લોકો માટે વિપરિત રાજયોગની રચના શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન વેપાર ક્ષેત્રે લાભ થઈ શકે છે અને શેર કે લોટરીમાં લાભ થવાની સંભાવના છે.

લોન લેવામાં સરળતા રહેશે

લોન લેવામાં સરળતા રહેશે

આ સમયગાળા દરમિયાન, નવી સંપત્તિની નવી તકો પણ મળી શકે છે. આ સાથે તમને લોન લેવામાં સરળતા રહેશે.

મીન રાશિ પર વિપરિત રાજયોગની અસર

મીન રાશિ પર વિપરિત રાજયોગની અસર

મીન રાશિના લોકોને પણ વિપરિત રાજયોગનો લાભ મળશે. આ સમયગાળામાં નવા કાર્યની શરૂઆત થઈ શકે છે અને વેપાર ક્ષેત્રે પણ લાભના સંકેતો છે.

જૂના રોકાણોમાંથી પણ લાભ થવાની સંભાવના

જૂના રોકાણોમાંથી પણ લાભ થવાની સંભાવના

આ સમયગાળા દરમિયાન જૂના રોકાણોમાંથી પણ લાભ થવાની સંભાવના છે. આ સાથે તમે જંગમ અને સ્થાવર મિલકત ખરીદવાની યોજના બનાવી શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X