For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનોખો હશે નજારોઃ એક પછી એક ધરતીની નજીક આવશે શુક્ર-શનિ-બુધ

અનોખો હશે નજારોઃ એક પછી એક ધરતીની નજીક આવશે શુક્ર-શનિ-બુધ

By Staff
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ એક તરફ આખું વિશ્વ કોરોના સંકટ સામે લડી રહ્યું છે તો બીજી તરફ અંતરિક્ષમાં કેટલીય ખગોળીય ઘટનાઓએ પણ પોતાનો સ્વાંગ રચ્યો છે, જો કે તેણે વૈજ્ઞાનિકોને રોચક શોધ કરવાનો મોકો આપ્યો છે, 5 જૂનથી લઇ 5 જુલાઇ વચ્ચે ત્રણ ગ્રહણ (બે ચદ્ર ગ્રહણ અને એક સૂર્ય ગ્રહણ) વિશ્વના કેટલાય દેશોએ જોયું હતું, હવે આ મહિને એક પછી એક કેટલીય આકાશીય ખૂબસૂરત ઘટનાઓ જોવા મળશે, જણાવી દઇએ કે આજથી લઇ આગામી કેટલાય દિવોસામાં કેટલાક ગ્રહ ધરતીની બહુ નજીક આવશે, જેમને નગ્ન આંખે જોઇ શકાય છે.

ધરતીની બહુ નજીક આવી જશે આ ગ્રહ

ધરતીની બહુ નજીક આવી જશે આ ગ્રહ

8 જુલાઇએ શુક્ર ગ્રહ ધરતીની બહુ નજીક આવી જશે આ દરમિયાન આકાશમાં એક બલ્બ જેવી રોશની જોવા મળી, હવે 12 જુલાઇએ ચંદ્રમા અને મગળ એકબીજાની બહુ નજીક હશે.

પૃથ્વી, સૂર્ય અને બુધ એક સાથે જોવા મળશે

પૃથ્વી, સૂર્ય અને બુધ એક સાથે જોવા મળશે

જ્યારે 26 જુલાઇએ બુધ ગ્રહ આકાશમાં ક્ષિતિજથી 17 ડિગ્રી ઉપર હશે, જેને આસાનીથી જોઇ શકાશે જ્યારે 14 જુલાઇએ પૃથ્વી, સૂર્ય અને સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ એટલે કે બુધ એક લાઇનમાં જોવા મળશે, જે બહુ રમણીય નજારો હશે.

21 જુલાઇએ શનિ ધરતીની બહુ નજીક હશે

21 જુલાઇએ શનિ ધરતીની બહુ નજીક હશે

જ્યારે 16 જુલાઇએ પ્લૂટો પણ હરકતમાં આવશે, 21 જુલાઇએ શનિ ધરતીની બહુ નજીક હશે, શનિને જોવો બહુ સુખદ હશે, આવો સંયોગ બહુ દુર્લભ હોય છે, ખગોળવિદો માટે આ ઘણું બધું સમજવાનો મોકો હશે.

કેટલીક ખાસ વાતો

કેટલીક ખાસ વાતો

  • શુક્ર ગ્રહનું નામકરણ પ્રેમ અને સૌંદર્યની રોમન દેવી પર થયું છે.
  • મંગળ સૌરમંડળમાં સૂર્યથી ચોથો ગ્રહ છે, તેની ધરાતલ લાલ છે, જે કારણે આ લાલ ગ્રહના નામે પણ ઓળખાય છે.
  • બુધ સૌરમંડળનો આઠમો સૌથી નાનો ગ્રહ છે અને સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે.
  • બુધ સૂર્યથી 5મો અને આપણા સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે.
  • રોમન સભ્યતાએ પોતાના દેવતા જ્યુપિટરના નામ પર આનું નામ રાખ્યું હતું.
  • યમ અથવા પ્લૂટો સૌર મંડળનો બીજો સૌથી મોટો વાહમન ગ્રહ છે.
  • પ્લૂટોને સૌરમંડળનો સૌથી બાહરી ગ્રહ માનવામાં આવે છે.

કંગનાનો પૂજા ભટ્ટને સવાલઃ યાદ છે જ્યારે મહેશ ભટ્ટે મારા પર ચંપલ ફેંક્યુ હતુ?કંગનાનો પૂજા ભટ્ટને સવાલઃ યાદ છે જ્યારે મહેશ ભટ્ટે મારા પર ચંપલ ફેંક્યુ હતુ?

English summary
Venus-Saturn-Mercury will come closer to the earth
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X