Venus Transit 2023 : શનિની રાશિમાં ગોચર કરશે શુક્ર, આ 4 રાશિ કરશે નવા વર્ષની શાનદાર શરૂઆત

શનિની રાશિમાં શુક્ર અને શનિનું સંયોજન તમામ 12 રાશિઓ પર ખૂબ જ મહત્વપૂર્ણ અસર કરશે. શુક્ર અને શનિ ગ્રહો વચ્ચે મિત્રતાની ભાવના છે, તેથી શુક્ર અને શનિનો સંયોગ 4 રાશિના લોકો માટે ખૂબ જ શુભ ફળ આપશે.

Venus Transit 2023 : જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને ધન, વૈભવ, સુખ, સુવિધા, વિલાસિતા, પ્રેમ અને સૌદર્યનો કારક ગ્રહ માનવામાં આવે છે. જે સામે શનિને ન્યાયના દેવતા માનવામાં આવે છે. આવામાં આ ગ્રહોની એક જ રાશિમાં યુતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષ 2022ના છેલ્લા શુક્ર ગોચર સાથે શુક્ર શનિની રાશિ મકરમાં પ્રવેશ કરવા જઇ રહ્યો છે.

shukra

શનિની રાશિમાં શુક્ર અને શનિનું સંયોજન તમામ 12 રાશિઓ પર ખૂબ જ મહત્વપૂર્ણ અસર કરશે. શુક્ર અને શનિ ગ્રહો વચ્ચે મિત્રતાની ભાવના છે, તેથી શુક્ર અને શનિનો સંયોગ 4 રાશિના લોકો માટે ખૂબ જ શુભ ફળ આપશે. 22 જાન્યુઆરી, 2023 સુધી મકર રાશિમાં રહેવાને કારણે શુક્ર આ 4 રાશિઓ પર આશીર્વાદનો વરસાદ કરશે.

શુક્ર ગોચર આ રાશિના જાતકોને આપશે લાભ

મેષ રાશિ પર શુક્ર ગોચરની અસર :

મેષ રાશિ પર શુક્ર ગોચરની અસર :

શનિની રાશિ મકર રાશિમાં શુક્ર ગોચર મેષ રાશિના લોકોને ઘણો લાભ આપશે. આ લોકોને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે.

આ સાથે નાણાંકીય લાભ મળવાની પ્રબળ શક્યતાઓ છે. આ ઉપરાંત જીવનમાં સુખ-સુવિધાઓ વધશે. આ સમય દરમિયાન વેપારમાં ગતિઆવશે.

કન્યા રાશિ પર શુક્ર ગોચરની અસર :

કન્યા રાશિ પર શુક્ર ગોચરની અસર :

કન્યા રાશિના જાતકો માટે શુક્ર અને શનિનો સંયોગ અદ્ભુત રહેશે. આ સમય દરમિયાન અવિવાહિતો જાતકોને જીવનસાથી મળે તવી શક્યતાછે.

ખાસ કરીને મહિલાઓને આ ગોચરથી ઘણો ફાયદો થઈ શકે છે. વેપાર માટે આ સમય લાભદાયી રહેશે. આ સાથે સંતાન પક્ષ તરફથીસારા સમાચાર મળી શકે છે.

મકર રાશિ પર શુક્ર ગોચરની અસર :

મકર રાશિ પર શુક્ર ગોચરની અસર :

22 જાન્યુઆરી, 2023 સુધીનો સમય મકર રાશિના લોકો માટે શુભ રહેશે. આ સાથે અટકેલા કામ પૂરા થશે. કાર્યમાં પ્રગતિ થશે. પારિવારિકજીવન સારું રહેશે. આ સમય દરમિયાન મકર રાશિના જાતકોને આર્થિક લાભ થશે.

તુલા રાશિ પર શુક્ર ગોચરની અસર :

તુલા રાશિ પર શુક્ર ગોચરની અસર :

તુલા રાશિના જાતકો માટે શનિ અને શુક્રનો સંયોગ તેમની કારકિર્દીમાં શુભ પરિણામ આપશે. આ સાથે તમારા સિનિયર્સ સાથે સારા સંબંધોબનશે. જેનાથી તમને તમારા કરિયરમાં પૂરો લાભ મળશે. આ સમય દરમિયાન આર્થિક લાભ થઈ શકે છે. જૂના વિવાદોનો ઉકેલ આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X