સ્વપ્નનો પ્રભાવ : જો તમને સપનામાં દેખાઈ રત્ન, ચેક, પાણી....

આપણે આવતા સપના વિશે જેટલું પણ લખવામાં આવે એટલું ઓછુ છે. આપણા મનની અવસ્થાને સમજી શકવું ખુબ જ મુશ્કિલ છે. કારણકે આપણે જયારે સુઈ જઈએ છે ત્યારે આપણું ચંચલ મન સ્વત્રંત થઇને તેજ ગતિથી ભવિષ્ય જોવાનો પ્રયાસ કરે છે. પરંતુ આપણી આંખો તે સમયે આરામ કરી રહી હોઈ છે.

ઘણી વાર આપણે જે સપનામાં જોઈએ છે તે હકીકતમાં પણ બની સકે છે. સપનાની ઘણી વાતો સાચી બને છે તો કેટલીક સાચી નથી બનતી. આપણે આપણી અજાણતાના કારણે તે સંકેતને સમજી નથી શકતા. દરેક વ્યક્તિની જે તે વખતની મનોદશો મુજબ સપના જુવે છે.

જુઓ તમે જે સપનામાં જુઓ છો તેનો સાચો મતલબ...

સપનામાં રત્ન જોવું

સપનામાં રત્ન જોવું

સપનામાં રત્ન જોવું વ્યય અને દુખનો સંકેત છે.

સપનામાં ચેક લખીને આપવો

સપનામાં ચેક લખીને આપવો

સપનામાં ચેક લખીને આપવો એ વારસાગત સંપતિ મળવાનો સંકેત છે.

કુવામાં પાણી જોવું

કુવામાં પાણી જોવું

જો તમે સપનામાં કુવામાં પાણી જુઓ છો તો ધન લાભ થઇ સકે છે.

સપનામાં આકાશ જોવું

સપનામાં આકાશ જોવું

સપનામાં આકાશ દેખાઈ તો સંતાન આવવાના સંકેત છે.

સપનામાં સસ્ત્રો દેખાવવા

સપનામાં સસ્ત્રો દેખાવવા

સપનામાં સસ્ત્રો દેખાવવાએ ઉચા પદ મળવાનો સંકેત છે.

સપનામાં ઇન્દ્રધનુષ જોવું

સપનામાં ઇન્દ્રધનુષ જોવું

સપનામાં ઇન્દ્રધનુષ જોવાથી હેલ્થ સારી રહે છે.

સપનામાં ક્બ્રસ્થાન જોવું

સપનામાં ક્બ્રસ્થાન જોવું

સપનામાં ક્બ્રસ્થાન દેખાઈ તો સમાજ માં સારું સન્માન મળે છે.

સપનામાં કમળનું ફૂલ

સપનામાં કમળનું ફૂલ

સપનામાં કમળનું ફૂલ દેખાઈ તો રોગોથી છુટકારો મળવાના સંકેત છે.

સપનામાં સુંદર સ્ત્રીને જોવું

સપનામાં સુંદર સ્ત્રીને જોવું

સપનામાં સુંદર સ્ત્રી દેખાઈ તો પ્રેમમાં સફળતા મળવાના સંકેત છે.

સપનામાં બંગડી જોવી

સપનામાં બંગડી જોવી

સપનામાં બંગડી દેખાઈ તો સ્ત્રીના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.

સપનામાં ગુરુને જોવું

સપનામાં ગુરુને જોવું

સપનામાં ગુરુ દેખાઈ તો સફળતા મળવાના સંકેત છે.

સપનામાં ગોબર જોવું

સપનામાં ગોબર જોવું

સપનામાં ગોબર દેખાઈ તો પશુઓના વ્યાપારમાં વૃદ્ધિ થઇ શકે છે.

સપનામાં દેવીના દર્શન

સપનામાં દેવીના દર્શન

સપનામાં દેવીના દર્શન થાય તો રોગોથી છુટકારો મળી શકે છે.

સપનામાં ચાબુક જોવું

સપનામાં ચાબુક જોવું

સપનામાં ચાબુક દેખાઈ તો પરિવારમાં ઝઘડો થવાના સંકેત છે.

સપનામાં ચપ્પુ દેખાઈ

સપનામાં ચપ્પુ દેખાઈ

સપનામાં ચપ્પુ દેખાઈ તો આવનારા સંકટથી મુક્તિ મળવાના સંકેત છે.

સપનામાં બાળક જોવું

સપનામાં બાળક જોવું

સપનામાં બાળક દેખાઈ તો સંતાનમાં વધારો થાય છે.

સપનામાં ભરતી જોવી

સપનામાં ભરતી જોવી

સપનામાં ભરતી દેખાઈ તો વ્યાપારમાં નુકસાન થઇ શકે છે.

સપનામાં ચંદ્રમાં

સપનામાં ચંદ્રમાં

સપનામાં ચંદ્રમાં દેખાઈ તો શુભ સમાચાર મળી શકે છે.

સપનામાં જટાધારી સાધુને જોવું

સપનામાં જટાધારી સાધુને જોવું

સપનામાં જટા ધારી સાધુ દેખાઈ તો સારા સમયની શરૂઆતનો સંકેત છે.

સપનામાં પોતાની માં ને જોવું

સપનામાં પોતાની માં ને જોવું

સપનામાં પોતાની માં દેખાઈ તો સન્માન મળવાના સંકેત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X