For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાશી મુજબ જાણો કેટલી ગુસ્સાવાળી છે તમારી પત્ની કે પ્રેમિકા

By Desk
|
Google Oneindia Gujarati News

રાશીઓનો પ્રભાવ તમારા વ્યક્તિત્વ અને સ્વભાવ પર પડે છે. જો તમે લગ્ન કરવા જઈ રહ્યા હોવ તો તમારી થવાવાળી પત્ની કે પછી પ્રેમિકાની રાશી પરથી તમે તેનો સ્વભાવ આસાનીથી જાણી શકો છો. એટલે આજે અમે જણાવી રહ્યા છે રાશીઓ મુજબ મહિલાઓનો સ્વભાવ.

સ્વપ્ન શાસ્ત્ર ભાગ 8: જો સપનમાં દેખાય બાળક, બિલાડી કે સિંહ...

તો એક નજર કરો કે કઈ રાશીની મહિલાઓને આવે છે સૌથી વધારે ગુસ્સો અને કઈ મહિલાનો મિજાજ છે સૌથી ઠંડો...

મેષ

મેષ

આ રાશીની મહિલાઓને ગુસ્સો ખુબ જ ઓછો આવે છે પરંતુ જયારે આવે છે ત્યારે ઘણો ખરાબ આવે છે.

વૃષભ

વૃષભ

આ રાશીની મહિલાઓને ગુસ્સો ખુબ જ આવે છે પરંતુ તેઓ પોતાનો ગુસ્સો કાબુમાં રાખવાનું સારી રીતે જાણે છે.

મિથુન

મિથુન

આ રાશીની મહિલાઓને વાત વાતમાં ગુસ્સો આવી જાય છે.

કર્ક

કર્ક

આ રાશીની મહિલાઓ ગુસ્સો કરે છે પરંતુ તેમનો ગુસ્સો સારી વાતમાં જ હોઈ છે.

સિંહ

સિંહ

આ રાશીની મહિલાઓને આઝાદી પસંદ છે. તેઓ રાણીની જેમ રહેવા માંગે છે એટલે તેમનો ગુસ્સો પણ ખુબ જ તેઝ હોઈ છે.

કન્યા

કન્યા

આ રાશીની મહિલાઓ ખુબ જ સીધી હોઈ છે તે પોતાનો ગુસ્સો દબાવીને રાખે છે.

તુલા

તુલા

આ રાશીની મહિલાઓને ગુસ્સો કરતા પણ આવડે છે અને ગુસ્સો સહન કરતા પણ એટલે તેઓ સારા પાર્ટનર બની શકે છે.

વૃષિક

વૃષિક

આ રાશીની મહિલાઓમાં ઘણો ઈગો હોઈ છે. જે કારણથી તેઓ ખુબ જ ગુસ્સાવાળી હોઈ છે.

ધનુ

ધનુ

આ રાશીની મહિલાઓ માહોલ જોઇને ગુસ્સો કરે છે. તેઓ ત્યાં જ ગુસ્સો કરે છે જ્યાં તેમનો ગુસ્સો લોકો સહન કરી શકે.

મકર

મકર

આ રાશીની મહિલાઓ નાની નાની વાત પર ગુસ્સો કરતી હોઈ છે.

કુંભ

કુંભ

આ રાશીની મહિલાઓ પોતાનો ગુસ્સો અંદર જ દબાવીને રાખે છે. બહારથી તેઓ ખુબ જ સરળ દેખાવાની કોસિસ કરે છે. આ રાશીની મહિલાઓ સમજવી ખુબ જ મુશ્કિલ છે.

મીન

મીન

આ રાશીની મહિલાઓને બિલકુલ ગુસ્સો નથી આવતો તેઓ ખુબ જ શાંત સ્વભાવ ની હોઈ છે. જો તેમને ગુસ્સો આવી પણ ગયો તો તે ખાલી થોડા સમય માટે જ હોઈ છે.

English summary
Zodiac signs influence personality traits & similarly, decide what angers each sign. here is full story, Have a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X