Sawan Somvar 2023: શ્રાવણનો પાંચમો સોમાવાર આજ, જાણો શૂભ મહૂર્ત, પુજન વિધિ અને ઉપાય
શ્રાવણ મહિનાના દિવસે ભગવાન શિવની ઉપાસના કરવામાં આવે છે. ઉપવાસ રાખીને શિવની પુજા અને મંત્ર જાપ કરવામાં આવે છે. આર્થિક તથા પારિવારીક સમસ્યાઓ દૂર થઇ શકે છે. સાવનના પાંચમાં સોમવારનો વ્રત 7 ઓગસ્ટ એટલે કે આજે રાખવામાં આવી રહ્યો છે. સાથે જ આજે અધિકમાસનો ત્રીજો સોમવાર છે.

Sawan Somwar 2023: હિંદુ ધર્મમાં શ્રાવણના પર્વે ખાસ માનવામાં આવે છે. શ્રાવણની શરુઆત 4 જુલાઇથી થઇ ચૂકી છે. સાથે જ આ વખતે શ્રાવણમાં અધિકમાસનો મહિનો છે. જેની શરુઆત 18 જુલાઇથિ થઇ છે. શ્રાવણના સોમવારે ભગવાન શિવની ઉપાસના કરવામાં આવે છે. આ વખતે શ્રાવણના સોમવારે પાંચમાં વર્ત 7 ઓગસ્ટે એટલે કે આજે છે. શ્રાવણના સોમવારે ભગવાન શિવના સૌથી પ્રિય દિવસ માનવામાં આવે છે. શ્રાવણના પાંચમા સોમવારે આજે ખુબ જ ખાસ છે. જેના કારણે આ વ્રતની મહત્વ ખાસ વધી જાય છે.
શ્રાવણ સોમવારના મૂહૂર્ત
શ્રાવણના પાચમાં સોમવારે આજે અધિકમાનસની સમાપ્તીની તારીખ છે. સાથે જશિવ પુજાના સમય આજે સમગ્ર દિવસ દરમિયાન રહેશે.
અભિજીત મુહૂર્ત સવારે 12 થી સવારના 12 વાગીને 53 મીનીટ સુધી
બ્રહ્મ મુહૂર્ત સવારે 4:21 વાગ્યાથી લઇઇને 5:03 મીનીટ સુધીનુ છે.
શ્રાવણ સોમવારની પુજન વિધિ
આ દિવસે સવારમાં સ્નાન કરીને શ્વેત વસ્ત્ર ધારણ કરને ત્યાર બાદ શિવજીની જલ અને બિલી પત્ર અર્પિત કરે. ત્યાર બાદ સફેદ વસ્તુનો ભોગ લગાવો. શિવ મંત્ર " નમ: શિવાય" નો જાપ કરો. રાત્રીના સમયે પણ શિવ જીની સમક્ષ ધીનો દિવો કરીને શિવ મંત્રનો જાપ કરે. આ દિવસે જલાહાર અને ફલાહાર ગ્રહણ કરવો ઉત્તમ છે. મીઠુ અને અનાજનો સેવન ના કરે.












Click it and Unblock the Notifications
