For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

B અક્ષરવાળા વ્યક્તિઓ હોય છે 'લવલી એન્ડ ક્યુટ'

જે લોકોનુ નામ B અક્ષરથી શરુ થતુ હોય તેવા લોકો ઘણા સંવેદનશીલ હોય છે. વધુ માહિતી જાણો અહીં...

By Desk
|
Google Oneindia Gujarati News

આજે અમે તમને જણાવીશું કે, પુરુષ કે સ્ત્રીના જીવન પર અક્ષરો એટલે કે, આલ્ફાબેટની શું અસર પડે છે. મુંબઈના અંકશાસ્ત્રી જ્યોતિ શર્માએ આ મુદ્દે ગહન અધ્યયન કર્યુ છે. તેમની સાથેની વાતચીતને આધારે અમે તમને જણાવીશું કે, A થી Z સુધીના અક્ષરવાળા લોકોની પર્સનાલીટી કેવી હોય છે.

B

જાણો B અક્ષવાળા કેવા હોય છે?

  • જે લોકોના નામ અંગ્રેજી ના B અક્ષરથી શરુ થતુ હોય તેવા લોકો ઘણા સંવેદનશીલ હોય છે
  • આવા લોકો ઘણા લવિંગ, કેરિંગ અને ક્યુટ હોય છે.
bipasa
  • આ લોકો પર નાની-નાની વાતોની ઘણી અસર પડે છે, જો કે નાની-નાની વાતોથી તે ખુશ પણ થઈ જાય છે.
  • તેઓ જ્યારે રિસાય છે ત્યારે તેમને મનાવવું પણ ઘણું સરળ હોય છે.
boby
  • B અક્ષરના લોકો ભૂલ કરીને તેમાથી શીખ મેળવે છે, તેઓ નવી શરૂઆત કરવામાં વિશ્વાસ ધરાવે છે.
  • B અક્ષર વાળા લોકો સ્વભાવે ઘણા રોમેન્ટિક હોય છે, તેમને સેક્સ લાઈફમાં પણ ઘણો વિશ્વાસ હોય છે.
  • મોટેભાગે B અક્ષરવાળા લોકો પ્રેમલગ્ન કરે છે. શરીરનો બાહ્ય દેખાવ તેમના માટે વધુ મહત્વ ધરાવે છે. ઉપરાતં તેઓ પૈસાને પણ ઘણું મહત્વ આપે છે. તેઓ લેવડ-દેવડ પણ વધુ કરે છે.
bipasa
  • B અક્ષર વાળા લોકોને સુંદરતા અતિ પ્રિય હોવાને કારણે તેઓ પ્રકૃતિને પ્રેમ કરે છે. લીલોતરી તેમને પ્રિય હોય છે.
  • સામાજીક કામોમાં આગળ ચાલી ભાગ લે છે. તે સામાન્ય રીતે ઘણા હિંમતવાળા હોય છે. પરિણામે આ નામના લોકો વધુ કરી સેના કે અન્ય જોખમ ભરેલા ક્ષેત્રોમાં પોતાનુ કરિયર બનાવે છે.
  • તેઓ પોતાની મહેનત પ્રત્યે વિશ્વાસ ધરાવે છે અને આ નામના લોકો ધનવાન પણ હોય છે.
  • તેઓ મુડી સ્વભાવના હોય છે, જેને કારણે તેમને ઘમંડી હોવાની સંજ્ઞા આપવામાં આવે છે.
  • તેઓ મિત્રો વધુ બનાવી શકતા નથી પરંતુ જે બને છે તે લાંબા સમય સુધી ચાલે છે.

C અક્ષરવાળા લોકો વિશે જાણવા માટે રાહ જુઓ આવતી કાલની, ઉપરાંત વધુ માહિતી માટે વાંચો વન ઈન્ડિયા ગુજરાતી

English summary
Your Name is your identity but your name affects your personality. For Example, B Letter is a synonyms of Braveness and Romantic.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X