F અક્ષર વાળા હોય છે અત્યંત "કામણગારા"
F નામથી શરુ થનારા લોકો ખૂબ જ વ્હાલા હોય છે, તેમની જીંદગી પ્રેમથી જ શરુ થાય છે અને પ્રેમ પર જ ખતમ થાય છે.
આજે અમે તમને જણાવીશું કે, પુરુષ કે સ્ત્રીના જીવન પર અક્ષરો એટલે કે, આલ્ફાબેટની શું અસર પડે છે. મુંબઈના અંકશાસ્ત્રી જ્યોતિ શર્માએ આ મુદ્દે ગહન અધ્યયન કર્યુ છે.
તેમની સાથેની વાતચીતને આધારે અમે તમને જણાવીશું કે, A થી Z સુધીના અક્ષરવાળા લોકોની પર્સનાલીટી કેવી હોય છે.

F થી શરુ થતા નામવાળા લોકો અત્યંત વ્હાલા અને કામણગારા હોય છે.
તેઓ અત્યંત લવિંગ અને કેરિંગ હોય છે.
તેમનુ જીવન પ્રેમથી શરુ થાય છે અને પ્રેમથી જ ખતમ થાય છે.

તેઓ જરૂરિયાત કરતા વધુ લાગણીશીલ હોય છે.
તેઓ દરેક કામ દિલથી કરે છે, માટે F નામના લોકો વધુકરી લેખન અને ક્રિયેટીવીટીને ક્ષેત્રે પોતાનુ કેરિયર બનાવે છે.
તેઓ જ્યાં જાય છે ત્યાં લોકોને પોતાના બનાવી લે છે, તેઓ ઘણા આકર્ષક, સેક્સી અને રોમેંન્ટિક સ્વભાવના હોય છે.

આ લોકો બીજાની મદદ કરનારા હોય છે. તેમનામાં આત્મ-વિશ્વાસ કૂટી કૂટીને ભર્યો હોય છે.
જીવનમાં તેઓ જે મેળવવા ઈચ્છે છે તે મેળવી જ લે છે.
પોતાના જીવનના દરેક પાસામાં સંતુલન જાળવીને ચાલે છે.
તેઓ હંમેશા પોતાની પર્સનલ અને પ્રોફેસનલ લાઈફને અલગ કરીને ચાલે છે, બંને વચ્ચેના સંતુલનને લઈ ક્યારેક મુશ્કેલીમાં આવતા નથી.

જેમના લાઈફ પાર્ટનરનું નામ F અક્ષરથી શરુ થતુ હોય તેવા લોકો ઘણા નસીબદાર હોય છે
લક્ષ્મી, સરસ્વતીની તેમના પર કૃપા હોય છે, તેઓ ખૂબ પૈસો, શિક્ષણ અને સમાજમાં ઉંચા મોભો ધરાવે છે.
પોતાની મોહક છવીથી લોકોના દિલ જીતી લે છે, તેઓ એક સુખદ જીંદગીના માલિક હોય છે.












Click it and Unblock the Notifications
