L અક્ષર વાળા માટે પ્રેમ અને રોમાંસ જ બધુ હોય છે
L એટલે કે Love. જેની અસર તેમના સ્વભાવમાં પણ દેખાતી હોય છે.
આજે અમે તમને જણાવીશું કે, પુરુષ કે સ્ત્રીના જીવન પર અક્ષરો એટલે કે, આલ્ફાબેટની શું અસર પડે છે. મુંબઈના અંકશાસ્ત્રી જ્યોતિ શર્માએ આ મુદ્દે ગહન અધ્યયન કર્યુ છે. તેમની સાથેની વાતચીતને આધારે અમે તમને જણાવીશું કે, A થી Z સુધીના અક્ષરવાળા લોકોની પર્સનાલીટી કેવી હોય છે. કાલે અમે તમને k અક્ષરના લોકો વિશે જણાવ્યું હતુ. આજે જાણો L વિશે.
જાણો L અક્ષર વાળા કેવા હોય છે?
જેમનું નામ અંગ્રેજી અક્ષર 'L' થી શરૂ થતું હોય તેવા લોકો ખૂબ જ પ્રેમાળ હોય છે.
L એટલે કે, Love. એટલે આ નામના લોકો પર પણ તેની અસર દેખાતી હોય છે.

લારા દત્તા
પ્રેમ, રોમાંસ જ તેમના માટે બધુ જ હોય છે.
દરેક ચીજોને દિલથી વિચારનારા આ લોકો પોતાના સંબંધોને સારી રીતે નિભાવે છે.

લીઝા રે
તેઓને નાની-નાની વાતોમાં પણ ખુશી મળે છે. નજીવી વાતે પણ તેઓ રાજી થઈ જાય છે.
તેઓ કુટુંબ અને સમાજનો એક મહત્વનો ભાગ છે, અભિન્ન અંગ છે.
તેઓ પોતાના જીવનમાં ખૂબ જ સફળ થાય છે. તેઓ ખૂબ જ પ્રેમ આપે પણ છે અને મેળવે પણ છે.
તેમનો સ્વભાવ કલ્પનાશીલ હોય છે પરિણામે વધુ કરી તેઓ સાહિત્યના ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવે છે.
દેખાવે તેઓ ઘણાં સુંદર હોય છે.

લીએંડર પેસ
પોતાના લાઈફપાર્ટનર પર જાન ન્યોછાવર કરનારા આ લોકો સેક્સમાં અત્યંત રુચી ધરાવે છે. તેમને લાગે છે કે તેઓ પ્રેમનો અતૂટ હિસ્સો છે.
માતા લક્ષ્મી દીલ ખોલી તેમના પર વર્ષા કરે છે.

લાલબહાદૂર શાસ્ત્રી
પરંતુ તેમનો ગુસ્સો વધુ તેજ હોય છે.
પોતાની જાત પર વિશ્વાસ ધરાવનારા આ લોકો દરેકની પહેલી પસંદ હોય છે.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
