N અક્ષરવાળા હોય છે 'મનમોજી'

જો તમારા કોઇ મિત્ર કે પ્રિયજનનું નામ 'N' અક્ષરથી શરૂ થતું હોય તો એમના સ્વભાવ અને વ્યક્તિત્વ અંગેની રસપ્રદ વાતો જાણવા મળશે અહીં.

આજે અમે તમને જણાવીશું કે, પુરુષ કે સ્ત્રીના જીવન પર અક્ષરો એટલે કે, આલ્ફાબેટની શું અસર પડે છે. મુંબઈના અંકશાસ્ત્રી જ્યોતિ શર્માએ આ મુદ્દે ગહન અધ્યયન કર્યુ છે. તેમની સાથેની વાતચીતને આધારે અમે તમને જણાવીશું કે, A થી Z સુધીના અક્ષરવાળા લોકોની પર્સનાલિટી કેવી હોય છે. આ પહેલાં અમે તમને M વિશે જણાવ્યું હતુ. આજે અમે તમને N વિશે કેટલીક રોચક માહિતી આપીશું.

જો તમારા પણ કોઇ મિત્ર કે પ્રિયજનનું નામ 'N' અક્ષરથી શરૂ થતું હોય તો એમના સ્વભાવ અને વ્યક્તિત્વ અંગેની રસપ્રદ વાતો જાણવા માટે આગળ વાંચો.

nargis
  • જેમનું નામ અંગ્રેજી અક્ષર 'N' થી શરૂ થતું હોય એ લોકો સ્વભાવે તદ્દન બિંદાસ અને પોતાની મસ્તીમાં મસ્ત રહેનારા હોય છે.
  • અત્યંત સ્વતંત્ર વિચારોવાળા હોવાને લીધે તેઓ ક્યારેય કોઈનું સાંભળતા નથી, પોતાની મરજી પ્રમાણે જ રહે છે.
  • પોતાની ધૂન અને પોતાની જ દુનિયામાં મસ્ત રહેનારા આ લોકો મનમોજી હોય છે.
nushrat
  • તેઓ ક્યારે શું કરશે તે કોઈ જાણતું નથી. તેમનું વ્યકિત્તવ આકર્ષક હોય છે.
  • તેઓ ખૂબ જલ્દી વસ્તુઓથી બોર થઈ જાય છે, પરંતુ તેમનું જીવન પ્રત્યેનું વલણ સકારાત્મક હોય છે.
  • હંમેશા પોતાના વિશે જ વિચારનારા આ લોકો દરેક વસ્તુને પામવાની ઝંખના ધરાવે છે. જીવનની સચ્ચાઈને તેઓ ખૂબ સારી રીતે સમજે છે.
neha
  • જીવનની દરેક મુશ્કેલીને પાર કરવાની તેમની તૈયારી હોય છે, તેમનું મનોબળ મજબૂત હોય છે.
  • ઉપરથી તેઓ શાંત દેખાય છે, પરંતુ અંદરથી તેઓ ઘણાં આક્રમક હોય છે.
  • તેમનું કામ ધીમી ગતિએ ચાલે છે, પરંતુ તે અંગે કોઈ ટીકા સાંભળવી તેમને પસંદ નથી.
nimrat
  • તેઓ દરેક વસ્તુમાં માપ-તોલ કરે છે, પ્રેમમાં પણ તેઓ ગણતરી કરીને ચાલે છે.
  • તેમની સેક્સલાઈફ ફાયદા અને નુકશાન પર આધાર રાખે છે.
  • તેઓ આકર્ષક રૂપરંગના સ્વામિ હોય છે.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X